મ્યુઝિક સાંભળવા કેટલાક લોકોને સારું લાગે છે. આ એન્ટરટેનમેન્ટની સાથે સાથે ઘણા પ્રકારના સ્વાસ્થ્યના ફાયદા પણ આપે છે. જો આપણે દરરોજ ૧૫ મિનીટ આપણી પસંદગીનું કોઇ પણ લાઇટ મ્યુઝિક સાંભળીએ છીએ, તો એની બ્રેન પર ઘણી સારી અસર પડે છે.
- મ્યુઝિક સાંભળવાથી બોડીમાં ડોપામાઇન હોર્મોન રિલીઝ થાય છે. એનાથી મૂડ સારો થાય છે.
- મ્યુઝિક સાંભળવાથી બ્રેન એક્ટિવ રહે છે. એનાથી એલર્ટ રહેવામાં મદદ મળે છે.
- મ્યુઝિક સાંભળવાથી બ્રેન રિલેક્સ થાય છે. એવામાં થાક ઓછો લાગે છે.
- મ્યઝિક સાંભળવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે.
- રેગ્યુલર લાઇટ મ્યુઝિક સાંભળવાથી સ્ટ્રોકની સમસ્યા ઓછી થાય છે.
- લાઇટ ક્લાસિકલ મ્યુઝિક સાંભળવાથી માથાના દુખાવાની સમસ્યા દૂર થાય છે.
- રેગ્યુલર મ્યુઝિક સાંભળવાથી બ્રેન ફેક્શન્સ સારા થાય છે. એનાથી ક્રિએટિવિટી વધે છે.
- મ્યુઝિક સાંભળવાથી બ્રેન રિલેક્સ થાય છે. એનાથી ઊંઘ ના આવવાની સમસ્યા કંટ્રોલ થાય છે.
- મ્યુઝિક સાંભળવાથી ઇમ્યૂનિટી વધે છે.
- દરરોજ મ્યુઝિક સાંભળીને કસરત કરવાથી બોડી પણ ઓછી થાય છે.