ભારત અને ઇરાન વચ્ચે આ 9 કરાર
- ડબલ ટેક્સેશન અને ટેક્સ સેવિંગ માટે પૈસા બહાર મોકલવા રોકવા માટે કરાર
- ડિપ્લોમેટિક પાસ્ટપોર્ટધારકોને વીઝામાં છૂટ માટે એમઓયુ
- એક્સ્ટ્રાડીશન ટ્રીટી (પ્રત્યાર્પણ સંધિ) લાગુ કરવા માટે કરાર
- ચાબહાર પોર્ટના પહેલા ફેઝ માટે કરાર
- ટ્રેડિશનલ સિસ્ટમ અને મેડિસિનમાં સહયોગ માટે કરાર
- પરસ્પર વેપાર વધારવા માટે કરાર
- એગ્રીકલ્ચર અને તે સાથે જોડાયેલા સેક્ટરમાં સહયોગ માટે કરાર
- સ્વાસ્થ્ય-દવાઓના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે કરાર
- પોસ્ટલ સહયોગ માટે એમઓયુ