ત્રણ વર્ષ વિત્યા છતાં શિષ્યવૃતિ ન મળતા વિર્દ્યાથીઓ રોષે ભરાયા: તાકીદે શિષ્યવૃતિ નહીં અપાય તો ઉપવાસ આંદોલન કરવાની ચિમકી
એશિયાટીક ડિપ્લોમાં એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના ૬૯ વિર્દ્યાીઓ તેમજ અન્ય ૨૦૦ જેટલા વિર્દ્યાથીઓને છેલ્લા ૩ વર્ષી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા શિષ્યવૃતિ ન મળી હોવાની ફરિયાદ વિર્દ્યાથીઓ દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત જો ૧૫ દિવસમાં શિષ્યવૃતિ નહીં મળે તો ઉપવાસ ઉપર ઉતરવાની ચિમકી પણ આપવામાં આવી છે. જે અંગે વિગત આપવા કોલેજના છાત્રો ‘અબતક’ની મુલાકાત લીધી હતી.
શૈક્ષણિક વર્ષ ૨૦૧૬ની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિના ફોર્મ તા.૨૯-૧૦-૨૦૧૬ના રોજ રજૂ કરેલા હતા. તેમજ એશિયાટીક કોલેજના જ ૮૨ વિર્દ્યાથીઓને ત્રીજુ સત્ર પૂર્ણ યા બાદ પણ પ્રમ સત્રની શિષ્યવૃતિ મળી ની. શિષ્યવૃતિ ન મળી હોવાથી આ વિર્દ્યાથી પોતાની કોલેજની ફી પણ ભરી શકયા ની. કોલેજના ટ્રસ્ટીઓની ઉદાર નીતિના કારણે ફી વગર પણ છાત્રોનું શૈક્ષણિક સત્ર ચાલુ રાખવા દીધું હતું. સમાજ કલ્યાણ ઓફિસ ખાતે છાત્રો દ્વારા આ અંગે વારંવાર રજૂઆત કરાતા ત્યાંથી અસંતોષકારક જવાબો મળતા રહે છે.
તમામ વિર્દ્યાથીઓએ ત્રીજા સત્રનો અભ્યાસ પૂર્ણ કરેલ છે અને તેનું વેરીફીકેશન પણ પૂર્ણ ઈ ગયેલ છે. ત્યારે વિર્દ્યાથીઓને વર્ષ ૨૦૧૬ની પ્રમ વર્ષની શિષ્યવૃતિ મંજૂર કરવા માટે ડિસેમ્બર-જાન્યુઆરી ૨૦૧૮ની પરીક્ષાની હોલ ટીકીટની જરૂરીયાત નિયમ મુજબ રહેતી ની. છતાં પણ શકય હોય તે પરીક્ષાની હોલ ટિકિટ ઉપલબ્ધ કરાવવા રૂબરૂ રજૂઆત કરેલ હતી.