હિમાચલમાં શિમલા-મનાલી સહિત કેટલાંક ભાગમાં સતત ત્રીજાં દિવસે પણ બરફવર્ષા થઇ રહી છે. ત્યારબાદ પારામાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. સોમવારે અહીં પહાડી વિસ્તારમાં 7થી લઇને 60 સેન્ટીમીટર સુધી બરફવર્ષા થઇ. હવામાનમાં આવેલા આ બદલાવ બાદ રાજ્યના ટૂરિસ્ટ્સ સ્પોટ પર સહેલાણીઓની ભીડ જમા થવા લાગી છે. તો બીજી તરફ, કાશ્મીરમાં સોમવારે થયેલી બરફવર્ષા બાદ બંધ કરવામાં આવેલા જમ્મુ-કાશ્મીર નેશનલ હાઇવેથી બીજાં દિવસે પણ વાહનવ્યવહાર શરૂ નથી થઇ શક્યો.
જમ્મુ-કાશ્મીરમાં હાઇવે બંધ
Previous Article4નાં મોત, 13 ઈજાગ્રસ્ત
Next Article પાણીની મોકાણ વચ્ચે વીજકાપ પણ તોળાઇ રહ્યો છે