રાજય ના યુવક સેવા સાંસ્કૃતીક બોર્ડ અને જીલ્લા વહીવટી તંત્ર સાથે સોમનાથ ટ્રસ્ટ ના સંયુકત ઉપક્રમે મહાશીવરાત્રી ના પાવન પર્વે ભારત વર્ષ ના કરોડો હીન્દુઅો ના આસ્થાના પ્રતીક એવા દ્વાદશ જયોર્તીલીંગ સોમનાથ મહાદેવ સાનિઘ્યમાં ત્રીદીવસીય ભવ્ય સોમનાથ મહોત્સવ નું આયોજન….
ત્રણ દીવસ દરમ્યાના ૫૦૦ જેટલા નામી અનામી કલાકારો તેમની કલા ના માઘ્યમ થી શીવઆરાઘના કરશે તો સાથે ભાવીકો ને પણ મંત્રમુગ્ઘ કરશે..
જીલ્લા કલેકટર શ્રી અજયપ્રકાશ, ના સીઘા માર્ગદર્શન હેઠળ પ્રાત અીઘકારી શ્રી પ્રદીપસિંહ રાઠોડ, મામલતદાર શ્રી પ્રજાપતી, જીલ્લા રમત ગમત અઘિકારી વિશાલ જોષી, સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહીત ના અઘિકારીઅો અને કર્મચારીઅો ની ટીમ ની નોંઘપાત્ર કામગીરી સાથે જીલ્લા પોલીસ અઘિક્ષક શ્રી હીતેષ જોઇસર ના માર્ગદર્શન સાથે પોલીસ અઘિકારીઅો અને કર્મચારીઅો દ્વારા સુરક્ષા ને લઇ જડબેસલાક બંદોબસ્ત…જયેશ પરમાર સોમનાથ પાટણ