- પાટડી ઉદાસી આશ્રમ ગાદીપતિ પૂ. ભાવેશબાપુ, લઘુમહંત શ્રી વૈભવબાપુની નિશ્રામાં ભાવિકોએ કથાનું રસપાન કરી ધન્ય બન્યા
- શિવ કથાના બીજા દિવસે શિવ પ્રાગટ્ય સાથે સંગીતમય શૈલી સાથે શિવ ભક્તોએ શિવજીના ભજનો અને આરતીનો આનંદ લીધો હતો
પાટડીમાં જગદીશવર મહાદેવ ના સાનિધ્યમાં શિવ કથા નો બીજા દિવસ નિમિત્તે શિવજીના મહિમા અને તેમના જીવન સાથે જોડાયેલી પૌરાણિક કથાઓનું વર્ણન કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય ગીરીબાપુ જણાવે છે કે શિવજીના વિવિધ સ્વરૂપો અને તેમના મહત્વ વિશે પણ જણાવવામાં આવે છે. શિવ કથાના બીજા દિવસે શિવજીના જીવન સાથે જોડાયેલી વધુ પૌરાણિક કથાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું, ભગવાન શિવ મહત્વપૂર્ણ દેવતાઓમાંના એક છે. અનાદિ અને અનંત માનવામાં આવે છે, એટલે કે તેમનો કોઈ આરંભ કે અંત નથી,,તેઓ ત્રિમૂર્તિના સભ્ય છે, જેમાં બ્રહ્મા સર્જક અને વિષ્ણુ પાલનહાર છે.તેઓ યોગ, ધ્યાન અને કલાના દેવતા છે.તેમને વિનાશક અને પરિવર્તનના દેવ માનવામાં આવે છે. શિવ ત્રિમૂર્તિના સભ્ય છે, શિવ કથામાં શિવજીના મહિમા અને તેમના જીવન સાથે જોડાયેલી પૌરાણિક કથાઓનું વર્ણન કરવામાં આવે છે. આ કથામાં શિવજીના વિવિધ સ્વરૂપો અને તેમના મહત્વ વિશે પણ જણાવવામાં આવે છે. કથા દરમિયાન ભક્તો દ્વારા શિવજીની આરતી અને ભજન-કીર્તન કરવામાં આવે છે.શિવ કથામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાય છે અને શિવજીના આશીર્વાદ મેળવે છે.શિવ કથાના બીજા દિવસે શિવજીના જીવન સાથે જોડાયેલી વધુ પૌરાણિક કથાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું, .જેમાં બ્રહ્મા સર્જક અને વિષ્ણુ પાલનહાર છેશિવને મહાદેવ, ભોલેનાથ, શંકર, રુદ્ર અને નટરાજ સહિત અનેક નામોથી ઓળખવામાં આવે છે. યોગ, ધ્યાન અને કલાના ભગવાન તરીકે પણ ઓળખાય છે.શિવલિંગમ એ શિવનું મુખ્ય પ્રતીક છે. શિવજી યોગીઓના દેવ છે. જે મહાદેવના ભક્ત હોય છે તેના પિતૃ તૃપ્ત રહે છે તે જગતના સર્જન કરતા છે ભારતના વિવિધ સંપ્રદાયમાં શિવ સૌના પિતા છે તેમજ જગત સંચાલિત છે, આ ઉપરાંત પરમાત્મા કણ કણમાં સમાયેલા છે ખુનીના ખંજરમાં પણ પરમાત્મા રહેલા છે જેને શિવ તત્ત્વનું જ્ઞાન થાય છે તે સોશિયલ મીડિયામાં જોવા નથી મળતા કથાના બીજા દિવસે લાખો ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડ્યા હતા ,તે અંતર્ગત આરતીના યજમાન તરીકે મુકેશ પટેલ, ચેતનભાઇ ,હરેશભાઈ ,સુમિતભાઈ અગ્રવાલ મનહરસિંહ, હિંમતસિંહ તેમજ દિલીપ પટેલ, હિંગોળભાઈ સહિતના સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા શિવ ભક્તો એ શિવજી ના ભજનો અને આરતી નો આનંદ લીધો હતો,શિવ કથા નું આયોજન કરનાર લોકો દ્વારા ભોજન પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું