મેષ
આજે આપના ઘરે શાંતિ રહેશે. આપે ઘરેલુ જીંદગીને સુધારવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. આજે આપે પોતાના પ્રયાસોનું ફળ મળશે જેથી આપની જીંદગીજ બદલાઈ જશે. હવે આપ અને આપના પરિવારના લોકો એક બીજાને સ્હેલાઈપૂર્વક સમજી શકો છો. પોતાના પ્રયાસો ચાલુ રાખજો અને ખુશાલ જીવનનો આનંદ માણતા જજો.
વૃષભ
આજે કદાચ આપ પોતાના કામ અને જવાબદારી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરી શકો. ચંચલ મન આપનું મગજને કામ કરવા ન દે. પરંતુ દિવસની આખી સુધીમાં પોતાના સદ્ભાગ્યે આપ પોતાનું દરેક કામ પુરૂં કરી લેશો. પ્રયાસ કરો કે આપનું મન આડુઅવળું ન જાય. ઘણી વાર આપણે આપણા ભવિષ્યને લઈને વધુ પડતું વિચારના હોઈએ છીએ. પરંતુ આપણે વાસ્તવિકતાને ભૂલવીન જોઈએ.
મિથુન
આજે આપ જ્ઞાનની તરફ પોતાને આકર્ષિત કર શકશો. અને સારા વિષયની તરફ આપની રૂચિ વધશે. આપી રીતે જુદા જુદા વિષયો પર આપનું જ્ઞાન વધવાથી આપને સાથ થશે.
કર્ક
આજે પોતાને વ્યવસ્થિત કરવાનો દિવસ છે. પોતાના બિલોને જુદા જુદા કરો અને કબાટોને સાફ કરો અને પોતાને માટે એક બજેટ નક્કી કરો આજે આપ પોતાના પ્રયાસોમાં સફળ થશો એનાથી આપને આવવાવાળા સમયમાં લાભ થશે. જો આ કામ આપ પોને નથી કરી શકતા તો આપ કોઈની મદદ પણ લઈ શકો છો.
સિંહ
આજે આપની જીંદગીમાં થોડીક આધી પાછી થશે. એવું લાગે છે કે આપની આસપાસની પરિસ્થિતિઓ બગડી રહી છે. એ આપના કામના સ્થળપર કેટલાક અણગમતા પરિવર્તનો પણ હોઈ શકે છે. મુંઝાશો નહીં બધુંજ ઠીક થઈ જશે. આપ બસ પોતાના ગુસ્સાને કાબુમાં રાખજો. ધીમે ધીમે બધુંય શાંત થઈ જશે.
કન્યા
આજે આપની ઓળખ ખૂબ બધશે. આજે આપ જે સ્તર પર છો એ આપની સ્પષ્ટતા અને સારી સંપ્રેષણ કળાને લીધે છે. આપ વધુ સફળતા મેળવાને માટે પોતાના પ્રયાસ ચાલુ રાખો અને પોતાના અહંને પોતાના માર્ગમાં આડો અવવા ન દેશો. એથી લોકો આપને આદર આપશે.
તુલા
આજે આપ થોડાક સમયથી ઘરમાં ચાલી રહેલા ઝઘડાઓનો ઉકેલ લાવીનેજ રહેશો. આજે આપ ઘરે રહીનેજ ઘરવાળાઓ સાથે વાત કરો અને ખૂબ મઝા કરો આ નાની નાની વાતો આપના સંબંધોને વધુ મજબુત કરશો. આપ આપનાં દોસ્તો સાથે બીતાવેલા સોનરી ક્ષણોને યાદ કરીને ખુશી અનુભવશો.
વૃશ્ચિક ગ્રહોના ખરાબ પ્રભાવને કારણે આજે આપ ઘરેજ કોઈ વાદવિવાદમાં પડી શકો છો. એટલે આવે આપની બોલી અને ગુસ્સાને કાબુમાં રાખળી જોઈશે. જો આજે આપ શાંત રહેશો તો ભવિષ્યમાં ઘણી બધી ઘરેલુ સમસ્યાઓથી બચી શકશો. આજની પરિસ્થિતિઓને લઈને આપ ગુસ્સાને આપના પર બીલ્કુલ હાવી થવા ન દેશો. ખરાબ વખત પણ જલ્દી વીતી જશે.
ધન
કોઈ વૃદ્ધ વ્યક્તિથી આપના સંબંધો બગડી શકે છે. જો આપ કોઈ મોટા વિવાદમાં ફસાયેલા છો તો હવે એને હમેશાને માટે ઉકેલી લેશો. પોતાની બોલી પર કાબુ રાખો નહિતર કડવા શબ્દો ને કારણે પછીથી પસ્તાવું પડી શકે છે.
મકર
આજે કદાચ આપ થોડીક નિરાશા અનુભવી શકો છો. પરંતુ આજે આપ એ વાત પર ધ્યાન આપજો કે આપ કેવી રીતે નકારાત્મકતાને પોતાની જીંદગીમાંથી દૂર કરી શકો છો. ફરિયાદ કરવાથી કંઈ નહી થાય બલ્કે આપના આ વહેવારથી આપની આસપાસના લોકોનો મૂડજ ખરાબ થઈ જશે. પોતાના મામુલી પ્રયાસથી આપ પોતાની ખુશીમાં વધારો કરી શકો છો. આ દિશામાં પગલું ભરો એનાથી આપને લાભજ થશે. અને બીજાઓને પણ ફાયદો થશે.
કુંભ
આજે આપનું લાંબા સમયથી અટકેલું કામ પુરૂં ધઈ જશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ જે અત્યારસુધી આપને માટે અડચણ રૂપ હતી તેજ હવે આપની મદદ કરવા આગળ આવશે. એની મદદથી થાવ પોતાનું કામ સ્હેલાઈ પૂર્વક પુરૂં કરાવી લેજો. આ તકનો પુરેપુરો લાભ લઈ લેજો.
મીન
કોઈ કાનૂની ફેસલો હવે આપની તરફેણમાં આવશે. હવે આપને પોતાના પ્રયાસોનું ફળ મળી જશે. બધુંજ ઠીક થઈ જશે. પરંતુ આપે પોતાના ગુસ્સાને કાબુમાં રાખવો પડશે. હવે ખુશીઓનો સમય આવી ગયો છે. હવેથી આ કાનૂની મુદ્દો આપને હેરાન નહી કરે.