HAPPY CHOCOLATE DAY
વર્તમાન સમયમાં દુનિયામાં પરવાનો માહોલ છવાયેલો છે અને એ પર્વ એટ્લે વેલેન્ટાઇન પર્વ જેનો આજે ત્રીજો દિવસ જેને આજે સૌ ચોકલેટ ડે તરીકે ઉજવવી રહ્યા છે. ત્યારે ચોકલેટ એટ્લે નાના મોટા સૌ કોઇની પસંદગીની મીઠાઇ..
આજના દિવસે જીવનમાં નજકની અને પ્રિય વ્યક્તિઓને ચોકલેટ આપી તેના જીવનમાં ચોકલેટ જેવી મીઠાશ હમેશા કયાં રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામા આવે છે.
વાત કરીએ ચોકલેટની તો તેની બનાવટમાં પેહલા કડવાસ હોય છે જ્યારે તે બનીને તૈયાર ર્હય છે ત્યારે તેના સ્વરૂપમાં ગળપણ જ રહેલું હોય છે.અને તેવીજ રીતે જીવનમાં પણ જ્યારે દુ:ખ ના પળો આવે આવે કે કોય વ્યક્તિ સાથેની કડવાસ હોય તેવા સમયે જેમ ચોકલેટના સ્વરૂપમાં ગળપણ ભળે અને સૌની પ્રિય બને તેમ તેવા કપરા સમયમાં મીઠાશ ભેળવી સંબંધોને ચોકલેટ જેવી સ્વીટ બનાવો.
આ ઉપરાંત ચોકલેટની ખાસ વાત કરીએ તો જેમ ચોકલેટ હાથમાં હોય ત્યારે થોડા હાર્ડ સ્વરૂપમાં હોય છે જેવી તે મોમાં જાય છે તેવીજ પીગળી જાય છે તેવીજ રીતે તમારી લાગણીઓમાં રહેલી કડવાસને પ્રિય વ્યક્તિની લાગણીમાં ઓગાળી સંબંધોને મીઠા બનાવો અને એટલેજ આ દિવસને ઉજવવા ચોકલેટનું મહત્વ સંજવાયુ છે કે ચોકલેટ માત્ર એક સ્વીટ વસ્તુજ નથી પરંતુ તેમાં સંબંધોની મીઠાશ પણ રહેલી છે.