ઘોઘાથી દહેજ વચ્ચેનું અંતર ૩૫૦ કિ.મી.થી ઘટી માત્ર ૩૦ કિ.મી. રહેશે: મુસાફરો જહાજમાં પોતાના વાહનોનું પણ સ્ળાંતર કરી શકશે
સૌરાષ્ટ્ર માટે ખુબજ આશાસ્પદ ઘોઘા-દહેજ ફેરી આગામી મે મહિનાી શ‚ વા જઈ રહી છે. સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સો આ ફેરીના માધ્યમી સરળતાથી જળમાર્ગે જોડી શકાશે. જળમાર્ગના કારણે ઘોઘાથી દહેજ વચ્ચેનું અંતર ૩૫૦ કિ.મી. (માર્ગ દ્વારા)થી ઘટી ૩૦ કિ.મી. ઈ જશે. પરિણામે પરિવહનમાં લોકોને અનેકગણો ફાયદો શે.
સૌરાષ્ટ્રના વિકાસ માટે જળમાર્ગે તું પરિવહન ખુબજ જ‚રી છે. કલ્પવન જેવી યોજના સાકાર વાી સૌરાષ્ટ્રને માત્ર પિવા કે સિંચાઈના પાણીનો જ નહીં પરંતુ પરિવહન માટે પણ ખુબજ ફાયદો વાનો છે. હાલ ઘોઘા થી દહેજ વચ્ચે ફેરીનો પ્રોજેકટ પૂર્ણતાને આરે છે. વડાપ્રધાન હવે જયારે ગુજરાતની મુલાકાત લેશે ત્યારે આ રૂ.૬૧૫ કરોડના પ્રોજેકટનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેવી શકયતા છે.
આ એશિયાની સૌપ્રમ રોલ-ઓન, રોલ-ઓફ સર્વિસ રહેશે. આ ફેરીમાં સૌરાષ્ટ્રી દક્ષિણ ગુજરાત કે, દક્ષિણ ગુજરાતી સૌરાષ્ટ્રના વાહનોને જળમાર્ગેી જહાજ દ્વારા લઈ અવાશે જેનાી મુસાફરીનો સમય, ઈંધણમાં ફાયદો શે. આ પ્રોજેકટ માટે ભાવનગરના ઘોઘા અને ભ‚ચના દહેજ નજીક વૈશ્ર્વિકસ્તરના ટર્મિનલનું નિર્માણ ઈ રહ્યું છે. આ પ્રોજેકટ પૂર્ણ યા બાદ ખંભાતના અખાત અને કચ્છના અખાતને પણ ફેરીના માધ્યમી જોડવાની વિચારણા છે. આ ઉપરાંત મુંબઈ અને દક્ષિણના રાજયોને જોડવાની વિચારણા પણ આ પ્રોજેકટ અંતર્ગત છે.
પ્રોજેકટના સીઈઓ અજય ભાદુએ આ મામલે જણાવ્યું હતું કે, ટર્મિનલ ક્ધટ્રકશન, ટ્રેગીંગ અને ફેરી કમ ટર્મિનલ ઓપરેશન સહિતના ત્રણેય તબકકા અંતિમ ચરણમાં છે. અમે આ પ્રોજેકટ ોડા દિવસો પહેલા શ‚ કરી શકતા હતા પરંતુ ટેકનીકલ કારણોસર આ પ્રોજેકટ અટવાયો હતો. હવે અમે મે મહિના અવા જૂનના મધ્યમાં આ પ્રોજેકટ શ‚ કરી શકીશું. ટૂંક સમયમાં પ્રોજેકટ માટે ટ્રાયલ શ‚ શે અને પ્રોજેકટનું અનાવરણ વડાપ્રધાનના હસ્તે શે તેવી અમને આશા છે.
ઘોઘાી દહેજની આ ફેરી સર્વિસી સૌરાષ્ટ્રની આગામી સમયમાં બહોળો લાભ શે. ઘોઘા બાદ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોને પણ જળ માર્ગી જોડી શકાશે અને સમય તા ઈંધણની બચત શે. આવી ફેરી સર્વિસ સૌરાષ્ટ્રના વિશાળ જળ માર્ગ માટે મહત્વની બની શકે તેમ છે.