કલ્યાણકારી યોજનાઓ અને ફાયનાન્સીયલ સર્વિસને આધાર સો લીંક કર્યા બાદ હવે ડ્રાઈવીંગ લાયસન્સને પણ આધાર આપવાની તૈયારી ચાલી રહી છે.
સોફટવેરની મદદી બોગસ લાયસન્સ નીકળી રહ્યાં છે. માટે સરકારે તમામ રાજયોને રીયલ ટાઈમ લાયસન્સ વર્જન સોફટવેરી જોડી લાયસન્સ આપવાની પ્રક્રિયા આરંભી છે.
તેની સાથે સા હવે લાયસન્સને આધારકાર્ડ સો જોડી તેની વિશ્ર્વસનીયતામાં વધારો કરવામાં આવશે.