પોલીસ હેડ કવાર્ટર ખાતે તાલિમ લઇ રહેલા ૪૦ તાલિમાર્થીઓની ફાસ્ટ દોડની તાલિમ આપવામાં આવી હતી. વહેલી સવારે એક સાથે ૪૦ પોલીસમેનોએ પોલીસ હેડ કવાર્ટરથી કાલાવડ રોડ પર ન્યારી ફિલ્ટર પ્લાન સુધી અને ત્યાંથી પરત હેડ કવાર્ટર સુધી ૧૦ કી.મી. દોડયા હતા. જેમા ધમેન્દ્ર હુદડે ૩૫ મિનિટમાં દોડ પુરી પ્રથમ આવ્યા હતા. પ્રસ્તૃત તસવીરમાં તાલિમાર્થી પોલીસમેન નજરે પડે છે.
Trending
- Amreli : દેવભૂમિ દેવળીયા ગામે 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ એપ્રોચ રોડનું કાર્ય કરાયું શરૂ
- શા માટે સૌરવ ગાંગુલીએ 2001ની ટેસ્ટમાં દ્રવિડને ડિમોટ કર્યો?
- ઝીરો વોટના બલ્બ ભાઈસાહેબનો સ્માર્ટ મીટર સાથે સંપર્ક થયો ત્યારે તેનું રહસ્ય ખુલ્યું
- Bhachau : રેવન્યુ તથા વનવિભાગ અને પંડિત દિનદયાલ પોર્ટની જમીનો પર ભૂમાફિયાનો કબ્જો
- પુરવઠાની બેઠકમાં સડેલા ઘઉં કલેકટર સામે મૂકી હકીકત વર્ણવતા સાંસદ
- Gujarat : આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં 9 હજાર કરોડથી વધુની સહાય
- રૈયા સ્માર્ટ સિટી એરિયાનું “અટલ” નામકરણ: ટૂંકમાં લોકાર્પણ
- સત્ય, પ્રેમ, કરૂણા: પૂ.મોરારિબાપુ રામકથાનો 23મીથી મંગલારંભ્