- બાતમીના આધારે ભરૂચના અંકલેશ્વર ખાતેથી ઝડપાયો આરોપી
- કલમ 363, 366 વી. મુજબના ગુન્હા નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ
ચોરી થયેલ મોબાઇલ ફોન-05 કિ.રૂ.58,488/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી ચોરીના ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.11/01/2025ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન ભાવનગર જિલ્લાના નિલમબાગ, ઘોઘા રોડ, ગંગાજળીયા તથા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઇલ ચોરીઓના ગુન્હાઓના આરોપીઓ ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે મળી આવતાં જે તે પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા માટે સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ માણસોઃ-
1. ભીમજીભાઇ રવજીભાઇ સાથળીયા ઉ.વ.૨૯ રહે.રામનગર, શિહોર જી.ભાવનગર
2. રવિ ઉર્ફે બુલેટ બાવાભાઇ પરમાર ઉ.વ.૨૧ રહે.૨૫ વારીયા, સીદસર, ભાવનગર
3. કાળુભાઇ સીલાભાઇ ચારોડિયા ઉ.વ.૩૫ રહે.ઝુંપડપટ્ટીમાં, આસ્થા હોમ્સની સામે, રીંગ રોડ,ભાવનગર
4. રાકેશભાઇ ધનજીભાઇ સોલંકી ઉ.વ.૩૨ રહે.ઠાકર દુવારા પાસે, ફુલસર, ભાવનગર
5. હંસાબા વિજયસિંહ બળવંતસિંહ ગોહિલ રહે.મીલેટ્રી સોસા.,પટેલનગર, ભાવનગર
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-
1. સેમસંગ કંપનીનો મોડલ નંબર-F-14 મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૯,૪૯૦/-
2. ઓપો કંપનીનો મોડલ નંબર-A-57 મોબાઇલ ફોન-કિ.રૂ.૧૩,૯૯૯/-
3. રેડમી કંપનીનો મોડલ નંબર-નોટ-10 S મોબાઇલ ફોન કિં.રૂ.૧૬,૦૦૦/-
4. મોટોરોલા કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૧,૯૯૯/-
5. ઓપો કંપનીનો મોડલ નંબર-F 19 પ્રો મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૭,૦૦૦ મળી કુલ રૂ.૫૮,૪૮૮/-નો મુદ્દામાલ
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-
1. નિલમબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૪૦૭/૨૦૨૪ B.N.S. એકટની કલમઃ-૩૦૩(૨) મુજબ
2. ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૦૯૬/૨૦૨૪ B.N.S. એકટની કલમઃ-૩૦૩(૨) મુજબ
3. ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૦૯૭/૨૦૨૪ B.N.S. એકટની કલમઃ-૩૦૩(૨) મુજબ
4. ગંગાજળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૫૦૯/૨૦૨૪ B.N.S. એકટની કલમઃ-૩૦૩(૨) મુજબ
5. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૪૪૬/૨૦૨૪ B.N.S. એકટની કલમઃ-૩૦૩(૨) મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી. સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ, રાજેન્દ્દસિંહ સરવૈયા, સાગરભાઇ જોગદિયા, વિરેન્દ્દસિંહ ઘનશ્યામસિંહ, સંજયભાઇ ચુડાસમા, માનદિપસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ
અહેવાલ : આનંદ રાણા