આજકાલ અનેક લોકોને ઘડિયાળ પહેરવાનો શોખ હોય છે. જો કે મોટાભાગના લોકો ઘડિયાળ પોતાના ડાબા હામાં પહેરતા હોય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યુ છે કે, લોકો શા માટે ઘડિયાળ ડાબા હામાં પહેરે છે? તો આજે અમે તમને જણાવીએ છીએ એ માટેનું કારણ.
પહેલાના સમયમાં ઘડિયાળ હામાં નહીં પરંતુ ખિસ્સામાં મુકવામાં આવતી હતી. તમે પણ જૂના જમાનાની ચેનવાળી ઘડિયાળો જોઇ હશે જેને ખિસ્સામાં રાખવામાં આવતી હતી. અને ખિસ્સામાંથી નિકાળીને તેમાં સમય જોવામાં આવતો હતો. પરંતુ કહેવાય છે કે કેટલાક લોકો આ ચેનવાળી ઘડિયાળ હામાં પહેરવા લાગ્યા અને આ હામાં ઘડિયાળ પહેરવાનું ચલણ શરૂ થવા લાગ્યું.
એક સર્વેના જણાવ્યા અનુસાર ડાબા હામાં ઘડિયાળ પહેરવાનું મુખ્ય કારણ એ છે કે, મોટાભાગના લોકો પોતાના ડાબા હાી વધારે કામ ની કરતા હોતા. જ્યારે તમારો જમણો હા વ્યસ્ત હોય છે તો તે દરમિયાન ડાબા હામાં સમય જોવો ઘણો સરળ રહે છે અને કામ પણ જમણા હાથથી ચાલતું રહે છે.
પહેલા ઘડિયાળ પહેરવાનો શોખ નહોતો
તમને જણાવી દઈએ કે વર્ષો પહેલા જ્યારે ઘડિયાળ પહેરવામાં કોઈ રસ ન હતો ત્યારે લોકો ઘડિયાળો ખિસ્સામાં રાખતા હતા. આ પછી જ્યારે ઘડિયાળ પહેરવાનું ચલણ વધ્યું તો લોકોએ તેને ડાબા હાથ પર પહેરવાનું શરૂ કર્યું. ડાબા હાથ પર ઘડિયાળ પહેરવી એટલી સામાન્ય છે કે ઘડિયાળો પણ તે જ રીતે બનવા લાગી. જમણા હાથથી અન્ય કામ કરવાથી પણ તમારી ઘડિયાળ સુરક્ષિત રહે છે.