મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરે ચેરમેનને બજેટ સોંપ્યું

  • ૬૧૫ કરોડનુ ૫૧ કરોડની બંધ પુરાંત સાથે બજેટ રજુ
  • મનપાદ્વારા આગામી સમયમાં ૨૬૩ કરોડના કામો કરવા આયોજન
  • પાણી પુરવઠા, અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ, લાઇટ શાખા, પ્રોજેક્ટ પ્લાનિંગ, સોલિડ વેસ્ટ, હાઉસિંગ સેલ સહિતના વિભાગોના કામોનુ આયોજન
  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડ્રાફટ અંદાજપત્રમાં ૪૦ કરોડનો વધારો કરાયો
  • મિલકત વેરો બમણો કરાયો
  • વોટર ચાર્જીસ અને સોલીડ વેસ્ટ વેસ્ટ ચાર્જિસમાં પણ વધારો
  • જામનગરની જનતા પર નવો કરબોજ 29 કરોડનો ઝિંકાયો
  • ફાયર એનોસી ચાર્જમાં 50 ટકાનો વધારો
  • ટાઉન હોલ ભાડામા 30 ટકાનો વધારો
  • મયુનિસિપલ મિલકતના ભાડામાં 20 ટકાનો વધારો
  • જાહેરાત બોર્ડના દરમાં 20 ટકાનો વધારો
  • અનધિકૃત / ગેરકાયદે બાંધકામ દબાણોમાં 20 ટકા વધારો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.