- વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં 25 વર્ષ યુવતીની મંગેતરે જ કરી હત્યા
- વરાછા પોલીસે તપાસ હાથ ધરી
- હ-ત્યાનું કારણ હજુ અકબંધ
દિવસે દિવસે હત્યાના બનાવો વધતાં જાય છે. તેમજ લોકોને એકબીજાના જીવની પડી ન હોય તેથી લોકો હ-ત્યા કરતાં હોય છે. ત્યારે ફરી એકવાર સુરત વરાછા વિસ્તારમાં હ-ત્યાની ઘટના બની હતી. વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં 25 વર્ષ યુવતીની જેમની સાથે સગાઈ થઈ હતી તે યુવકે જ યુવતીની હ-ત્યા કરવામાં આવી હતી. તેમજ ગળાના ભાગે ચપ્પુ મારીને હ-ત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન હ-ત્યાનું કારણ અકબંધ છે. હ-ત્યારો હ-ત્યા કરીને ફરાર થયો હતો. તેમજ હ-ત્યારો ફરાર થતો CCTV કેમેરામાં કેદ થયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતમાં હ-ત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં એક યુવતીની હ-ત્યા થઈ હતી. તેમજ યુવતીને અન્ય યુવક સાથે અફેર હોવાની શંકાએ મંગેતર યુવકે જ હ-ત્યા કરી હતી. આ ઉપરાંત યુવકે તિક્ષણ હથિયારના એક કરતાં વધુ ઘા ઝીંકીને હ-ત્યા કરી દીધી હતી. જેથી પોલીસે હત્યારા યુવકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
શંકાને આધારે હ-ત્યા :
વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં 25 વર્ષ યુવતીની હ-ત્યા થઈ હતી. તેમજ ગળાના ભાગે તિક્ષણ હથિયાર મારીને હ-ત્યા કરવામાં આવી હતી. જેની સાથે સગાઈ થઈ તેણે યુવતીને મો-તને ઘાટ ઉતારી હતી. તેમજ મંગેતરને શંકા પડી હતી. યુવતીનું બીજા સાથે અફેર હોવાના શંકાને લઈને હ-ત્યા કરવામાં આવી હતી. તેમજ હ-ત્યાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.
CCTVમાં કેદ :
યુવતીની હ-ત્યા કર્યા બાદ હ-ત્યારો મંગેતર ફરાર થઈ ગયો હતો. તેમજ હ-ત્યારો ફરાર થતા CCTV કેમેરામાં કેદ થયો છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ વરાછા પોલીસ દ્વારા હ-ત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી છે.
ઘરમાં ઘુસીને હ–ત્યા :
પોલીસ અધિકારીએ કહ્યું કે, પ્રેમી સાથે યુવતીની સગાઈ થઈ હતી. જો કે, કોઈ હત્યા અંગે કારણ અકબંધ છે. ત્યારબાદ પ્રેમીએ તેમના ઘરમાં આવી ગયો હતો અને તેણે તિક્ષણ હથિયારથી હ-ત્યા કરીને નાસી ગયો હતો. હાલ વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય