- હનીટ્રેપ અને પ્રોહીબિશનના ગુન્હામાં ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
- આરોપી જીતેશ ધરજીયાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
- આરોપી દારૂની હેરાફેરી અને વેચાણ અંગેનો ગુન્હો નોંધાયો હતો
સુરતમાં હનીટ્રેપ અને પ્રોહીબિશનના ગુન્હામાં ફરાર આરોપી જીતેશ ધરજીયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ દોઢ વર્ષ અગાઉ અમદાવાદ ધોલેરા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી અને વેચાણ અંગેનો ગુન્હો નોંધાયો હતો. આ ઉપરાંત 20 દિવસ અગાઉ સારોલી પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપનો ગુન્હો નોંધાયો હતો. જે બંને ગુન્હા માં આરોપી પોલીસ પકડથી દૂર હતો. આરોપી સહિત અન્ય છ લોકોએ યુવકને હનીટ્રેપમાં ફસાવી સાડા ચાર લાખ પડાવ્યા હતા. જે કેસમાં ફરાર આરોપીની મોટા વરાછાથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, હનીટ્રેપ અને પ્રોહીબિશનના ગુન્હામાં ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી જીતેશ ધરજીયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ દોઢ વર્ષ અગાઉ અમદાવાદ ધોલેરા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી અને વેચાણ અંગેનો ગુન્હો નોંધાયો હતો. આ ઉપરાંત 20 દિવસ અગાઉ સારોલી પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપનો ગુન્હો નોંધાયો હતો. આ ઉપરાંત જે બંને ગુન્હામાં આરોપી પોલીસ પકડથી દૂર હતો.
આ ઉપરાંત આરોપી સહિત અન્ય 6 લોકોએ યુવકને હનીટ્રેપમાં ફસાવી સાડા ચાર લાખ પડાવ્યા હતા. ત્યારે સુરત પોલીસ તરીકેની ઓળખ આરોપીએ આપી હતી. તેમજ પ્રેસ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હતા. જે કેસમાં ફરાર આરોપીની મોટા વરાછાથી ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય