- વડોદ ગામ બાપુનગર પાસે થયેલ યુવકની હ*ત્યાનો આરોપી ઝડપાયો
- રાજ ઉર્ફે રાજુ માલ્યાની બે ઈસમો દ્વારા કરાઈ હતી હ*ત્યા
- અંગત અદાવતમાં હ*ત્યા નીપજાવી હોવાની કરી કબૂલાત
દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. લોકોને અન્યના જીવની કોઈ કદર ન હોય તે રીતે અંગત સ્વાર્થ માટે અન્યના જીવને જોખમે મૂકી દેતા હોય છે. આવી જ એક ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ બાપુ નગર પાસે યુવકની હત્યા કરવામાં આવી હતી. જેના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ રાજ ઉર્ફે રાજુ માલ્યાની બે ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ બાપુ નગર પાસે યુવકની હત્યા કરવામાં આવી હતી. જેના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ રાજ ઉર્ફે રાજુ માલ્યાની બે ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ અને મૃતક વચ્ચે ઝગડો થતા મારામારી થઇ હતી. જે બાદ રણજિત ઉર્ફે રામ પાસવન સહીત એક જુવેનાઈલ દ્વારા રાજુ માલ્યાની હત્યાની કરવામાં આવી છે. જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેમજ અંગત અદાવતમાં આરોપીઓએ હત્યા નીપજાવી હોવાની કબૂલાત કરી છે.
અનુસાર માહિતી મુજબ, સુરતના પાંડેસરામાં થયેલ હ-ત્યાનો ભેદ ઉકેલાયો છે. વડોદ ગામ બાપુ નગર પાસે યુવકની હત્યા થઈ હતી. આ દરમિયાન રાજ ઉર્ફે રાજુ માલ્યાની 2 ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે રણજિત ઉર્ફે રામ પાસવન સહીત એક જુવેનાઈલ દ્વારા હ-ત્યા કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આરોપીઓ અને મૃ-તક વચ્ચે ઝગડો થતા મારામારી થઇ હતી. ત્યારે મૃ-તક મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે. તેમજ મૃ-તક વિરુદ્ધ 24 જેટલી ફરિયાદ નોંધાયેલ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અંગત અદાવતમાં આરોપીઓએ હ-ત્યાની કબૂલાત કરી હોવાની જણાવ્યું હતું.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય