- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- યુવા વિધ્યાર્થીનીઓનેં ક્રિકેટમાં પ્લેટફાર્મ મળે તેવા હેતુ થી કરાયું સમગ્ર આયોજન
- સોળ વર્ષની અંદરની વિવિધ ટીમોએ લીધો ભાગ
- ગાલા ફાર્મમાં ક્રિકેટ માટે ખાસ ટર્ફ ગ્રાઉન્ડ બનાવવી કરાયું આયોજન
- ફાઇનલમાં પહોચેલી ટીમો ને ખાસ ઈનામો તો બાકીના તમામ ખેલાડીઓનેં પ્રોત્સાહિત ઈનામો અપાયા
ઉમરગામમાં ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું હતું. તેમજ યુવા વિધ્યાર્થીનીઓનેં ક્રિકેટમાં પ્લેટફાર્મ મળે તેવા હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સોળ વર્ષની અંદરની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. તેમજ ગાલા ફાર્મમાં ક્રિકેટ માટે ખાસ ટર્ફ ગ્રાઉન્ડ બનાવવી આયોજન કરાયું હતું. આ દરમિયાન ફાઇનલમાં પહોચેલી ટીમો ને ખાસ ઈનામો તો બાકીના તમામ ખેલાડીઓનેં પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા.
ઉમરગામ ખાતે યુવા વિધ્યાર્થીનીઓ નેં ક્રિકેટ માં પ્લેટફાર્મ મળે તેવા હેતુ થી ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટ નું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ સોળ વર્ષનીં અંદરની વિવિધ શાળાની ટીમોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ઈન્નરવ્હીલ ક્લબ ઉમરગામ વિવિધ સ્પર્ધાઓ દ્વારા મહિલાઓ અને શાળાના બાળકોને પ્રોત્સાહન આપવાના કાર્યક્રમ કરે છે.
ઉમરગામ ખાતે આવેલા ગાલા ફાર્મમાં ક્રિકેટ માટે ખાસ ટર્ફ ગ્રાઉન્ડ બનાવવામા આવ્યું છે. તેમજ ફાઇનલ આવેલી ટીમોનેં ખાસ ઈનામો આપીનેં પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા. તેમજ બાકીના તમામ ખેલાડીઓનેં પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા.
અહેવાલ : રામ સોનગઢવાલા