પ્રમુખ તરીકે ચંદ્રસિંહ પરમાર (સી.પી.) મહિલા પ્રમુખ-ધર્મીષ્ઠાબા જાડેજા ફાઉન્ડર ગિરિરાજસિંહ રાઠોડ , ચેરમેન શિવરાજસિંહ ઝાલા કો-ફાઉન્ડર જીતેન્દ્ર પારેખ અને કુલદીપસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી
મુખ્ય ફાઉંડર સદગત બળવંતસિંહજી રાઠોડે શરૂ કરેલ જૂનિયર એડવોકેટ એસોસિએશનની ગઈકાલે મળેલ જનરલ મીટિંગમાં સંસ્થાના હાલના ફાઉંડર મેમ્બર ગિરિરાજસિંહ રાઠોડ, ચેરમેન શિવરાજસિંહ ઝાલા કો-ફાઉંડર જીતેન્દ્ર પારેખ,કુલદીપસિંહ જાડેજા, ધર્મીષ્ઠાબા સહિતના લોકો હજાર રહેલ અને આ મીટિંગ માં સર્વાનુમતે વર્ષ 2024-25 ના હોદેદારો ની નિમણૂંક કરવામાં આ આવેલ છે.જેમાં પ્રમુખ તરીકે ચંદ્રસિંહ પરમાર (સી.પી), વાઇસ ચેરમેન તરીકે બલભદ્રસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ-સી.બી.તલાટિયા, સેક્રેટરી ભરત સોમાણી, જોઇન્ટ સેક્રેટરી- -વિશાલ સોલંકી તથા મયુર પરમાર, સંગઠન મંત્રી-મહેન્દ્ર ભાલું, સહસંગઠન મંત્રી-રાજવીરસિંહ , ટ્રેજરર-રાજેશ ચાવડા, મંત્રી-જી.કે. ચાવડા, સોશિયલ મીડિયા ઈન્ચાર્જ રવિરાજ પરમાર, સહમંત્રી અનિલ પણસારા, કેમ્પસ ક્ધવીનર-ચિરાગ કુકરેચા તથા અજયસિંહ ચુડાસમા, કારોબારી માં કિશન રાજાણી, શક્તિસિંહ ગોહિલ, રવિરાજસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, ગૌરવ મેહતા, મગન વી.મેવાશીયા, જયદીપ બાલસરા, શ્રીકાન્ત મકવાણા,જીતેશ રાઠોડ, કશ્યપ ઠાકર હિતેન્દ્ર સોલંકી, દિલીપસિંહ જાડેજા,કૃણાલ દવે,ધવલસિંહ પરમાર વિજયેન્દ્ર પી.પટેલ.હિમાંશુ વાળા, અર્જુનસિંહ ભટ્ટી, અશોક ચાંદપા,વિવેક ધનેશા, સુરેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા ,ઘનશ્યામ વાંક,રવિ લાલ ની નિમણૂંક કરવામાં આવેલ છે મહિલા પ્રમુખ તરીકે ધર્મીષ્ઠાબા, ઉપ-પ્રમુખ રશ્મિબેન જોશી, જ્યોત્સનાબા જાડેજા. મહામંત્રી- ભૂમિકા પી.પટેલ. મંત્રી- મેઘાવી ગજ્જર કારોબારી કેમ્પસ ક્ધવીનર-ક્રિષ્ના ચૌહાણ તથા કારોબારી સભ્ય અવની બોરીસાગર, રીંકલ પરમાર, હેતલ ભટ્ટ, મોનલ પટેલ, સજ્જનબા પરમાર, ધર્મીષ્ઠાબા ઝાલા ની નિમણૂંક કરવામાં આવી છે.જુનિયર એશોસીએસન ના કાયમી સલાહકાર તરીકે આર.ડી.ઝાલા, રૂપરાજસિંહ પરમાર, સિધ્ધરાજસિંહ કે.જાડેજા. અશ્વિનભાઈ ગોસાઇ, અબિદ ભાઈ શોષણ નિખિલ ભટ્ટ, નિર્મળભાઈ બોરિચા, રાજેન્દ્રસિંહ ગોહિલ, રંજનબા રાણા, જગદીશ ચોટલીયા, એસ.બી. ગોહિલ, એમ.બી.ગોહિલ, રાજભા ઝાલા, પી.ટી.જાડેજા, આર.એસ. રાજ્યગુરુએ નિમણૂંકને બહાલી આપી છે.