- જામનગરની જી.જી હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાછળથી તાજા જન્મેલ બાળકનો મળ્યો મૃ*તદેહ
- મૃ*તદેહ મળતાની સાથે જ માતાની શોધખોળ સહિતની પોલીસ તપાસ શરૂ કરાઈ
જામનગર શહેરમાંથી નવજાત શીશુના મૃતદેહ મળી આવવાનો સિલ સિલો અવિરત ચાલુ રહયો છે. ત્યારે તાજેતરમાં સરકારી જી.જી.હોસ્પિટલના ટ્રોમા વોર્ડની પાછળથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં ભારે દોડધામ થઈ હતી.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડની પાછળથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જામી ગયો હતો. કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા કૃત્ય આચર્યું હોવાની આશંકા સાથે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડના પાછળના ભાગમાંથી આજે સવારે તાજુ જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં ભારે દોડધામ થઈ હતી. આ બનાવ અંગે કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃત નવજાત શિશુનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા માટે બાળકને જન્મ આપી દીધા પછી મૃત અવસ્થામાં ત્યજી દીધું હોવાનું અનુમાન લગાવી નવજાતિ શિશુની માતાની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.
અનુસાર માહિતી મુજબ, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડના પાછળના ભાગમાંથી આજે સવારે તાજુ જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં ભારે દોડધામ થઈ હતી. આ દરમિયાન બનાવી જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડના પાછળના ભાગમાંથી આજે સવારે તાજુ જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં ભારે દોડધામ થઈ હતી. સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડના પાછળના ભાગમાંથી આજે સવારે તાજુ જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો અને મૃત નવજાત શિશુનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા માટે બાળકને જન્મ આપી દીધો ત્યારબાદ મૃત અવસ્થામાં ત્યજી દીધું હોવાનું અનુમાન લગાવી નવજાતિ શિશુની માતાની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અહેવાલ : સાગર સંઘાણી