ઢોલીવૂડનું કપલ આરોહી અને તત્સતની લગ્ન બંધનમાં બંધાશે. તેમજ તેણી હલ્દી સેરેમની યોજાઈ હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારો અને ફિલ્મી સીતારાઓએ હાજરી આપી હતી. આ સાથે હલ્દી સેરેમનીમાં આરોહી અને તત્સત સાથે તમામ લોકોએ હલ્દી સેરેમનીમાં સંગીતના તાલે ઝૂમ્યા હતા.
View this post on Instagram
થોડા દિવસો અગાઉ આરોહી અને તત્સતના લગ્નને લઈને સમાચાર સામે આવ્યા હતા કે આ સાથે આરોહી અને તત્સતના હલ્દી સેરેમનીના વિડીયો તેમના મિત્રો અને ફિલ્મી કલાકારોએ સોશિયલ મીડિયામાં વિડીયો શેર કર્યા છે. જેમાં તેમણે આરોહી અને તત્સતને તેમના હલ્દી સેરેમની માટેની શુભેચ્છા પાઠવી હતી.
View this post on Instagram