મારુતિ ઇમ્પેક્સમાં સુરેશ ભોજપરાને દિવાળી પહેલા બ્રેઇન સ્ટોક આવ્યો હતો. તેમજ બ્રેન્ડ સ્ટોક આવ્યા બાદ તેઓ કોમામાં ફરી પડ્યા હતા. સુરેશ ભોજપરા કંપનીનો તમામ વહીવટ કરતા હોવાના કારણે ત્રણ મહિના માટે કંપની હાલ પૂરતી બંધ રહી હતી. ત્યારે કંપનીના મેનેજરો દ્વારા ઇન્ટર્નલ રીતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈ કર્મચારી દ્વારા આ બાબતે ઓડિયો વાયરલ કરીને અન્ય કર્મચારીઓને બીજા કારખાનાઓમાં જગ્યા શોધવા જણાવાયું હતું. મારુતિ ઈંપેક્ષ સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યા પર તેમજ સુરતમાં 100 કરતાં વધારે ડાયમંડના યુનેટો ધરાવે છે.
અનુસાર માહિતી મુજબ, મારુતિ ઇમ્પેકસને ત્રણ ચાર મહીના બંધ રાખવાના નિર્ણયથી ખળભળાટ મચી ગયો હતો. મારુતિ ઇમ્પેક્સમાં સુરેશ ભોજપરાને દિવાળી પહેલા બ્રેઇન સ્ટોક આવ્યો હતો. તેમજ બ્રેન્ડ સ્ટોક આવ્યા બાદ તેઓ કોમામાં ફરી પડ્યા હતા. સુરેશ ભોજપરા કંપનીનો તમામ વહીવટ કરતા હોવાના કારણે ત્રણ મહિના માટે કંપની હાલ પૂરતી બંધ રહી હતી. ત્યારે કંપનીના મેનેજરો દ્વારા ઇન્ટર્નલ રીતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈ કર્મચારી દ્વારા આ બાબતે ઓડિયો વાયરલ કરીને અન્ય કર્મચારીઓને બીજા કારખાનાઓમાં જગ્યા શોધવા જણાવાયું હતું. મારુતિ ઈંપેક્ષ સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યા પર તેમજ સુરતમાં 100 કરતાં વધારે ડાયમંડના યુનેટો ધરાવે છે.
આ ઉપરાંત સુરત અને સૌરાષ્ટ્રમાં 15 હજારથી વધુ કર્મચારીને અસર થશે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમજ સુરત, ભાવનગર, લાઠી, બાબરા સહિત 100 ખાતા આવ્યા છે. તેમાંથી માલિક સુરેશ ભોજપરાને બ્રેઇન સ્ટોક આવ્યો છે તેથી સિવાય કારખાનું કોઈ ચલાવી શકે એમ નથી. તેમજ તેમનો કોઈ ભાગીદાર પણ નથી. આ ઉપરાંત તેમને સાજા થતા 4 મહિના જેટલો સમય લાગે તેમ છે તેવું જાણવા મળ્યું છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય