યુકેની સ્ટોરેજ નિર્માતા કંપનીએ આ ઇન્ટીગ્રલ મેમરીએ ડેવલપ કર્યું છે. આ કંપનીએ જણાવ્યું હતું કે આ SD કાર્ડ સ્માર્ટફોન તેમજ કેમેરાની ક્ષમતા વધારવા તેમજ આ SD કાર્ડ ની ખાસ વાત જણાવતા કહ્યું હતું કે આ SD કાર્ડ સ્માર્ટફોન તેમજ તેબલેટની સ્ટોરેજ અને કેમેરાની એચડી વિડિયો ક્ષમતા વધારવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. માઇક્રો એસડી કાર્ડને લઇને તેની નિર્માતા કંપનીએ કહ્યું કે ક્લાસ 10 સ્ટાન્ડર્ડ પર આધારિત મેમરીકાર્ડ 80MB/s ની મહત્તમ સ્પીડથી ડેટાને ટ્રેન્સલ્ફર કરી શકાય છે.
આ 512 GB માઈક્રો SD કાર્ડ ફેબ્રુઆરીથી યુકેમાં 250 ડોલર એટલેકે અહીના આશરે 15916 રૂપિયામાં ઉપલબ્ધ થશે.