- દરિયા કાંઠા પર પોલીસ તંત્ર દ્વારા દરિયાઈ કવચ યોજાઈ
- શહેર અને ગ્રામ્ય ડીવાયએસપીની રાહબરી હેઠળ 100 વધુ પોલીસ કર્મચારીઓ કવાયતમાં જોડાયા
- જિલ્લાના સાગર કિનારા ઉપર સુરક્ષાને ધ્યાનમાં લઇ બંદરો પર સઘન ચેકિંગ હાથ ધરાયું
જામનગર જીલ્લામાં પોલીસે તાજેતરમાં દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે દરિયાકાંઠે કવચ યોજાઈ હતી. નિયમિત દરિયાઇ પેટ્રોલિંગ દરિયાકાંઠાના વિસ્તારોને સુરક્ષિત કરવામાં અને દરિયાઇ સુરક્ષા કરવામાં મદદ કરે છે. તેમજ જિલ્લાના સાગર કિનારા ઉપર સુરક્ષાને ધ્યાનમાં લઇ બંદરો પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે.
જામનગર જિલ્લામાં પોલીસે તાજેતરમાં દરિયાકાંઠે દરિયાઈ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તેમાં 100થી વઘુ વધુ પોલીસ કર્મચારીઓ કવાયતમાં જોડાયા હતા. સાગર કિનારા ઉપર સુરક્ષાને ધ્યાનમાં લઇ બંદરો પર સદન ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન રાજેન્દ્ર દેવધા તેમજ જે. એન. ઝાલા બંને DYSP અને LCB, SOG સંયુક્ત ઉપક્રમે ચેકિંગ હાથ ધરાયું હતું.
અનુસાર માહિતી મુજબ, જામનગર જિલ્લાના દરિયા કાંઠા પર પોલીસ તંત્ર દ્વારા દરિયાઈ કવચ યોજાઈ હતી. આ દરમિયાન શહેર અને ગ્રામ્ય DYSPની રાહબરી હેઠળ 100થી વધુ પોલીસ કર્મચારીઓ કવાયતમાં જોડાયા હતા. આ દરમિયાન જામનગર જિલ્લાના સાગર કિનારા ઉપર સુરક્ષાને ધ્યાનમાં લઇ બંદરો પર સદન ચેકિંગ હાથ ધરાયું હતું. રાજેન્દ્ર દેવધા તેમજ જે. એન. ઝાલા બંને DYSP અને LCB, SOG સંયુક્ત ઉપક્રમે ચેકિંગ હાથ ધરાયું હતું.
અહેવાલ : સાગર સંઘાણી