- DGP કપનું ગતરોજ થયું સમાપન
- ઇન્દોર સ્ટેડિયમ ખાતે 13મી DGP કપ વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ હતી
- DGP કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024 માં મહિલાઓમાં સુરતની ટીમ બની વિજેતા
સુરતમાં યોજાયેલ DGP કપનું આજે સમાપન થયું છે. જે બાદ ગુજરાત રાજ્ય DGP કપ વોલીબોલ ટુર્નામેન્ટની આજે ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. મળતી માહિતી મુજબ શહેરના ઇન્દોર સ્ટેડિયમ ખાતે 13 ની DGP કપ વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ હતી. જેમાં પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ખેલાડીઓની મુલાકાત લીધી હતી. આ DGP કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024 માં મહિલાઓમાં સુરતની ટીમ બની વિજેતા હતી. ઉત્સાહભેર તમામ ટીમોએ DGP કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેમજ પોલીસ કમિશ્નર ખુદ ખેલાડીઓને જમવાનું પીરસતા જોવા મળ્યા હતા.
અનુસાર માહિતી મુજબ, સુરતમાં યોજાયેલ DGP કપનું ગતરોજ સમાપન થયું છે. તેમજ ગુજરાત રાજ્ય DGP કપ વોલીબોલ ટુર્નામેન્ટની આજે ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. આ ઉપરાંત સુરતમાં ઇન્દોર સ્ટેડિયમ ખાતે 13 ની DGP કપ વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ હતી.
DGP કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024 માં મહિલાઓમાં સુરતની ટીમ વિજેતા બની છે. આ દરમિયાન ઉત્સાહભેર તમામ ટીમોએ DGP કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત મહિલાઓમાં અનેક ટીમોએ ટુર્નામેટમાં ભાગ લીધો હતો અને સુરત મહિલાની ટીમ વિજેતા બની છે. આ દરમિયાન ઉત્સાહભેર તમામ ટીમોએ DGP કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેમજ પોલીસ કમિશ્નર ખુદ ખેલાડીઓને જમવાનું પીરસતા જોવા મળ્યા હતા.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય