- સરકારના મંત્રીઓ, સચિવો, પદાધિકારીઓ, કલેક્ટરો, ડીડીઓ સહીત હાજરી
- મંત્રી ઋષીકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી આપી માહીતી
- બપોરે 4:30 કલાકે ચિંતન શિબિર નો થયો પ્રારંભ..
- આસપાસ વિસ્તારમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- અધિકારીઓ પદાધિકારીઓ સહીત 195 લોકોની રહી ઉપસ્થીતી
વિશ્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવના સાનિદ્યમા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 11મી ચિંતન શિબિરનો આજે 4:30 કલાકે પ્રારંભ કરવામા આવ્યો છે. આ શિબીરમા રાજય સરકારના કેબીનેટ મંત્રીઓ , રાજ્યકક્ષાના મંત્રીઓ , સચિવો , જીલ્લા કલેક્ટરો, ડીડીઓ, પદાધિકારીઓ સહીત 195 લોકોની ઉપસ્થીતી રહી હતી. સોમનાથ મંદીર તેમજ આસપાસ વિસ્તારમા ઠેરઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. તેમજ આજરોજ મંત્રી ઋષીકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી ચિંતન શિબિર અંગે પત્રકારોને માહીતી આપી હતી.
મળતી માહિતી મુજબ, વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવના સાનિદ્યમા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે 11 મી ચિંતન શિબિરનો પ્રારંભ કરવામા આવ્યો. તેમજ આ શિબીરમા રાજય સરકારના કેબીનેટ મંત્રીઓ , રાજ્યકક્ષાના મંત્રીઓ , સચિવો , જીલ્લા કલેક્ટરો, ડીડીઓ, પદાધિકારીઓ સહીત 195 લોકોની ઉપસ્થીતી રહી હતી.
આ ઉપરાંત સોમનાથ મંદીર તેમજ આસપાસ વિસ્તારમા ઠેરઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. ત્યારે આજરોજ મંત્રી ઋષીકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી ચિંતન શિબિર અંગે પત્રકારોને માહીતી આપી હતી.
અહેવાલ : અતુલ કોટેચા