આજે આંતરરાષ્ટીય પુરૂષ દિવસ
આ વર્ષની ઉજવણીની થીમ “પુરૂષોના આરોગ્ય ચેમ્પિયન’ છે, જે પુરુષોના એકંદર આરોગ્ય અને સુખાકારીમાં સુધારો કરવા પર ઘ્યાન કેન્દ્રિત કરે છે: થીમ શારિરીક, સામાજીક, ભાવનામક અને આઘ્યામિક સુખાકારી પર ભર મુકે છે
વિશ્ર્વ આરોગ સંસ્થાના આકડા મુજબ 45 વષથી ઓછી ઉંમરતા પુરુષો માટે આત્મહત્યાએ સોથી મોટો હત્યાઓ છે: સ્ત્રીઓ કરતા પુરુષોમાં ડિપ્રેશનનું પમાણ વધુ જોવા મળે છે
આપણી સમાજ વ્યવસ્થામાં પુરુષોની ભુમિકા પાચીનકાળથી મહત્વની રહી છે. પુરુષનું પુરુષત્વ એટલે તાકાત અને મર્દાનગી સાથે તેને જોડવામાં આવે છે. આપણો દેશ પુરુષ પ્રધાન દેશ હોવાથી અહી તે એકલો કમાય છે, અને પરિવારના બાકી સભ્યો ઘરકામ કરતા હોય છે. આપણે ત્યા આજે પણ છોકરાને કુલદીપક ગણતા હોવાથી સ્ત્રી કરતા પુરુષનું મહત્વ વિશેષ છે. દરેક પરીવારના સફળ સંચાલનમાં પુરુષની ભુમીકા અતી મહત્વની ગણાય છે. આજે વિશ્વ પુરુષ દિવસ છે, ત્યારે તેના વિવિધ સ્વરૂપોમાં દિકરો, ભાઇ, પિતા, દાદા, કાકા, મામા જેવા ઘણા ચેહેરા જોવામળે છે.
પોતે દુખી થઇને પરીવારને સુખી એક પીતા કે પુરુષ જ કરી શકે છે. આ વર્ષની ઉજવણી થીમમાં પુરુષોના આરોગ ચેમિયન છે. જે પુરુષોના એકદર આરોગ અને સુખાકારીમાં સુધારો કરવા પર ઘ્યાન કેન્દીત કરે છે. પુરુષોની શારીરીક, સામજીક, ભાવનાત્મક અને આઘ્યમિક સુખાકારી પર ભાર મુકે છે. વિશ્વ આરોગ સંસ્થાના આકડા મુજબ 45 વષથી ઓછી ઉમરના પુરુષો માટે આત્મહત્યાએ સોથી મોટો હત્યારો ગણાય છે એક સશોધનમુજબ સ્ત્રીઓ કરતા પુરુષોમાં ડિપેશનનું પમાણ પણ વધુ જોવમળે છે.
આપણી સસ્કૃતીમાં પુરુષ રડે તો તેને બાયલો કહેવાય છે પણ પુત્રીના લગ્ન પ્રસંગે સોથી વધુ ભાગી પડતો એક બાપ જ હોય છે. આજે તો વૃધ્ધાશમમાં માબાપકે સગાબાપને મુકી આવનાર પુત્ર પણ એક પુરુષ જ હોય છે. સંતાનોના ઉછેરમાં પોતાનુ જીવન હોમીદેનાર એક પીતા પણ પુરુષ જ હોય છે. આપણી પથામાં છોકરી કરતા પણ છોકરાની વિશેષ કાાળજી લેવાય છે. જેનડર બાયસ આજેપણ આપણા સમાજમાં જોવામળે છે. 19999થી આ દિવસ ઉજવાય યછે, જેની પ્રથમવાર ઉજવણી યુએસના કેન્સાસ સીટીમાં 1990માં થઇ હતી. પુરુષો અને સ્ત્રીઓ માટે વધુ સારા સબધો તદુરસ્ત લિંગ સંબંધોની મજબૂતાઇને પ્રોત્સાહન આપે છે. આજનો દિવસ પુરુષોમાં માનસિક સ્વાથ્ય સમસ્યાઓ તેમજ અન્ય આરોગ્ય અને સામાજીક મુદાઓ વિશેષ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરેછે.
જાતીય સમાનતામા પુરુષોના અધિકારોની વાત પણ આવેછે. કેરબિયન દેશ સમુહમાં 1991થી ઉજવાતો આ દિવસ આજે વિશ્વના 100થી વધુ દેશોમા ઉજવાય છે. સયુક્ત રાષ્ટ્રસઘે પણ તેને માન્યતા આપી છે. સમાજ હમેશાથી માન-સનમાન અને સતાના ટોચે બેસેલા પુરુષો માટે આ દિવસ કેમ ઉજવવો પડયો તેની પણ રસવાત છે. પરીવાર, સમજ કે ગામ-શહેર કે રાજય-દેશમાં એવું તે શું થયુ કે પુરુષોએ તેમના અધિકાર અને સનમાન માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. દિવસરાતની મહેનત બાદ પરીવાર અને સમાજમાં તેને તિરસ્કૃત અને ધૃણાનો સામનો કરવો પડયો હતો.
વિશ્વમાં ડો.જીરોમને આ દિવસ ઉજવવાનો વિચાર તેના પીતાના જન્મદિવસ આવ્યો હતો. આપણા દેશમાં 2007થી આ દિવસ ઉજવાઇ છે. આજના દિવસે પુરુષો અને છોકરાને વેઠવા પડતા સામાજીક પ્રશ્નો ઉપર પકાશ પાડવાનો છે. પુરુષોના ભેદભાવ, શોષણ, જુલમો, હિસા અને અસમાનતાથી તેને બચાવાનો છે. પુરુષત્વના હકારત્મક ગુણોની કદર કરવાનો દિવસ છે. પુરુષો સ્ત્રીઓ કરતા ચાર કે પાચ વષ પહેલા મુત્યુ પામે છે, ત્યારે પુરુષ દિવસ તેના સકારાત્મક પાસાઓ ઉપરકામ કરે છે. સ્ત્રી-પુરુષ વચેના સબંધો થકી સસાર યાત્રાની સફળતા અને પરિવારિક મુશકેલી બનેના સથવારે જોડે કામ કરવાની વાત કરેછે, બને વચેના વિચારોસમજની સામ્યતા જ જીવનને સફળબનાવે છે.
સમાજ, પરિવારો અને સમુદાયોમાં પુરુષોની નોધપાત્ર યોગદાન અને સન્માન આપવા માટે આજનો દિવસછે. લિગ સમાનતા અને પુરુષોના મુદાઓની આસપાસની વાતચીતને પણ પોત્સાહન આપતી તેની સુખાકારી બાબતે સોએ ઘ્યાન આપવાની જરુર છે. આપણા જીવનમાં એક પુરુષનો સાથ મહત્વનો રોલ અદા કરેછે, પછી ભલે તે પીતા-ભાઇ, મિત્ર હોય જે સમાજ ઉત્થાનમાં અર્થપુણ યોગદાન આપે છે.
આ વષની થીમ મુખ્ય ચાર વાત પર ફોક્સ કરે છે. જેમાં પુરુષોની જીવનશેલીને પોત્સાહન, તેને ટેકો આપીને મદદ કરવી, તેનુ સ્વસ્થ ભવિષ્ય બનાવીને સ્વાથ્ય સુધારો કરવો, તેની સુખાકારી મમાટે સહાયક વાતાવરણ બનાવીને સ્વસ્થ સમુદાઇ બનાવવો. તેના છ સ્તભોમા તેની સિધ્ધીનુ સનમાન ખાસ કરીને તેમના પરિવારની સભાળ માટે ભેદભાવ નાબૂદ કરવો, લિંગ સમાનતા, સુરક્ષીત વિશ્વ નિમાણ, સકારાત્મક પુરુષ રોલ મોડલ્સને પોત્સાહન આપવું, તેમજ તેના સ્વાથ્ય બાબતે વિશે કાળજી લેવી જેવા પાયાના સ્તભો છે.
પુરુષો માટેનો કોઇ એક દિવસ નહોય શકે, તે તો સમગ વષ દરમિયાન પરીવારનુ જતન-પાલન-પોષણ કરીને એક શાખ સમાજમાં ઉભી કરવા દિવસરાત મહેનતકરે છે. તેને પડતી મુશકેલી કે તેના દુખો પરતવે આપણુ ઘ્યાન કયારે જતુ નથી.
દરેકના જીવનમાં પીતા એક રોલમોડેલ
દરેક જીવનમાં એક પીતાની ભુમીકા અતી મહત્વની હોય છે. દરેકના જીવનનો પ્રથમ આઇકોન પણ પીતા જ હોય છે. મા નો પ્રેમ હોય જ છે, પણ પીતાનો પેમ પણ કયારેય ઓછો હોતો નથી. દરેકના પપ્પા તો આવાજ હોય છે. ખિજાઇ જાય પણ પછી વહાલના દરીયામાં સ્નાન પણ કરાવેછે. નાનોછોકરો, તરુણ કે કિશોર બનયા બાદ યુવાન થઇને સસારયાત્રામાં પગલા માંડે ત્યારે એક પીતા બને છે. પેઢી દર પેઢી ચાલતોકમ દાદા-પરદાદા સુધી કે વશવેલા સુધી પહોચે છે, જેમા એક તાકાતવાર પુરુષ જ હોય છે. સતાનોની મુશકેલી સમયે પોતાનો જીવ આપતા પણ અચકાઇ નહી તે એક પીતા જ હોય છે. ઘરતીનો છેડો ધર હોય તેમ તમામ મુશકેલીનો માગ આપણો પીતા જ હોયછે.