આરોહી પટેલ એક ભારતીય અભિનેત્રી છે જે ગુજરાતી ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી છે. તેણીએ બાળ કલાકાર તરીકે સંદીપ પટેલની મોતી ના ચોક રે સપના માં ડીથામાં અભિનયની શરૂઆત કરી હતી. આજે તે અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેણીએ હાલ જ તેના ઇન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. તેમાં તેણીએ બ્લુ વનપીસ અને વ્હાઇટ શેડ્સ કલરનું વનપીસ પહેર્યું છે. તેમાં તેણી અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ કેપ્સનમાં લખ્યું છે કે, “Ready for her Movie AJAB RAAT NI GAJAB VAAT PREMIERE.”
આરોહી પટેલે શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. તેણીના ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી. તેણી આ લૂકમાં ખૂબ જ ગોર્જિયસ અને બ્યૂટીફૂલ લાગી રહી હતી. આ વનપીસ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યુડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.