- સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા કરાવાઈ ઘર વાપસી
- પાંચ પરિવારનાં કુલ 25 સદસ્યો એ હિન્દુ ધર્મ સ્વીકારી કરી પુનઃ ઘર વાપસી કરી
દાહોદના પાંચવાડા ગામે હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવેલ પાંચ પરિવાર પોતાના સ્વધર્મનું જ્ઞાન થતા સનાતન વર્લ્ડ પરિવાર મઘ્ય ગુજરાતના ધર્મઅધ્યક્ષ મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ, સનાતન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હષુઁ પંડયા, પાટિયા ઝોલ ગામના કાળુંદાસ મહારાજ, સાહડા ગામના રામુદાસ મહારાજ,ગામના સામાજિક આગેવાન ચંદુ ગરવાલ સનાતન વર્લ્ડ પરિવારના રિંકેશ પ્રજાપતિ, મહાદેવ દામોદર, દેવભ પીઠાયા,પ્રવિણ કલાક, ઉમેશ બામણીયા વગેરેની ઉપસ્થિતિમા સનાતન ધર્મનો વૈદિક વિધિ વિધાનથી હિન્દુ ધર્મ સ્વીકાર કરવામાં આવ્યો. આ પાંચવાડા ગામના પાંચ પરિવાર જેમાં ગુમાન ગરવાળ, રાકેશ ગુંદિયા, રાજેશ ગુંદિયા, કનુ ગરવાળ, ગોરખીબેન ગરવાળ આમ પાંચ પરિવારનાં કુલ 25 સદસ્યો એ હિન્દુ ધર્મ સ્વીકારી કરી પુનઃ ઘર વાપસી કરી હતી.
મળતી માહિતી મુજબ, આજ રોજ દાહોદ જિલ્લાના પાંચવાડા ગામે હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવેલ પાંચ પરિવાર પોતાના સ્વધર્મનું જ્ઞાન થતા સનાતન વર્લ્ડ પરિવાર મઘ્ય ગુજરાતના ધર્મઅધ્યક્ષ 1008 મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ, સનાતન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હષુઁ પંડયા, પાટિયા ઝોલ ગામના કાળુ દાસ મહારાજ, સાહડા ગામના રામુદાસ મહારાજ,ગામના સામાજિક આગેવાન ચંદુ ગરવાલ સનાતન વર્લ્ડ પરિવારના રિંકેશ પ્રજાપતિ, મહાદેવ દામોદર, દેવ પીઠાયા,પ્રવિણ કલાક, ઉમેશ બામણીયા વગેરેની ઉપસ્થિતિમાં સનાતન ધર્મનો વૈદિક વિધિ વિધાનથી હિન્દુ ધર્મ સ્વીકાર કરવામાં આવ્યો.
આ પાંચવાડા ગામના પાંચ પરિવાર જેમાં ગુમાનભ ગરવાળ, રાકેશ ગુંદિયા, રાજેશ ગુંદિયા, કનુ ગરવાળ, ગોરખી ગરવાળ આમ પાંચ પરિવારનાં કુલ 25 સદસ્યો એ હિન્દુ ધર્મ સ્વીકારી કરી પુનઃ ઘર વાપસી કરી હતી.
અહેવાલ : અભેસિંહ રાવલ