- બંદર ખાતે ઈ. કેવાયસી કાર્યક્રમ યોજાયો
- પરમેશ સ્કૂલ ખાતે કરાયું આયોજન
- ખારવા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રહ્યા હાજર
માંગરોળ બંદર ખાતે પરમેશ સ્કૂલ ખાતે ઈ. કેવાયસી કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો, જેમાં માંગરોળના એક થી નવ વોર્ડના તમામ નાગરિકોના રેશન કાર્ડમાં સરકારની મુજબ ઈ.કે.વાયસી. કરવું ફરજિયાત છે. ત્યારે રેશનકાર્ડ ધારકોએ ઈ. કેવાયસી કરવાથી સરકારની 14 થી પણ વધારે સરકારી યોજનામાં કાર્ડ ધારકે અલગ અલગ યોજનામાં ઈ. કેવાયસી ન કરવું પડે તે માટે ઓટોમેટીક એક જ ડોક્યુમેન્ટ દ્વારા ઈ. કેવાયસી કરવાથી તમામ યોજનામાં થઈ જવાથી સરકારી કોઈપણ યોજનામાં કાર્ડ ધારકનું કામના અટકે તે માટે સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજી કરગટીયા, મામલતદાર હર્ષદ પરમાર, TDO આર.વી. ઓડેદરા, શહેર પ્રમુખ લીનેશ સોમૈયા, મહાવીર મંડળી પ્રમુખ દામોદર ચામુડીયા, સહિતના ખારવા સમાજ ના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
મળતી માહિતી મુજબ, માંગરોળ બંદર ખાતે ઈ.કેવાયસી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં માંગરોળ બંદર ખાતે પરમેશ સ્કૂલ ખાતે ઈ.કેવાયસી કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો, જેમાં માંગરોળ શહેરના એક થી નવ વોર્ડના તમામ નાગરિકોના રેશન કાર્ડમાં સરકારની ચૂસના મુજબ ઈ.કેવાયસી કરવું ફરજિયાત છે.
રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરવાથી સરકારની 14 થી પણ વધારે સરકારી યોજનામાં કાર્ડ ધારકે અલગ અલગ યોજનામાં અલગ અલગ ઈ.કેવાયસી ન કરવું પડે તે માટે ઓટોમેટીક એક જ ડોક્યુમેન્ટ દ્વારા ઈ.કેવાયસી કરવાથી તમામ યોજનામાં થઈ જવાથી સરકારી કોઈપણ યોજનામાં કાર્ડ ધારકનું કામના અટકે તે માટે સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
માંગરોળ બંદર ખાતે ઈ.કેવાયસી કાર્યક્રમમા ધારાસભ્ય ભગવાનજી કરગટીયા, મામલતદાર માંગરોળ હર્ષદ પરમાર, TDORV ઓડેદરા, શહેર પ્રમુખ લીનેશ સોમૈયા, મહાવીર મંડળી પ્રમુખ દામોદર ચામુડીયા સહિતના ખારવા સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અહેવાલ : નીતિન પરમાર