- અબતક ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર ગીત ગુર્જરી સ્થાનકવાસી જૈન સંઘ સંચાલિત મહિલા મંડળના અલકાબેન પારેખ, સોનલબેન માટલીયા ફાલ્ગુનીબેન કામદાર, અમીશાબેન સંઘવીઅને જૈન અગ્રણીએ મનોજભાઈ ડેલીવાળાએ કર્યું ચિંતન
ધર્મપ્રેમીઓ ચાતુર્માસના પાવન અને પવિત્ર દિવસો પસાર થઈ ગયા છે ચાતુર્માસ પુર્ણાહુતિનો દિવસ પણ આવી ગયો. ખાસ કરીને જૈનમાં ચાતુર્માસ પૂર્ણ થાય કારતક વદ એકમ આવે એટલે સાધુ તો વિચારતા ભલા. એ ઉક્તિને ન્યાય આપી .ભારતની અંદર જ્યાં પણ સાધુ ચાતુર્માસ માં બિરાજમાન હોય એ કારતકવદ એકમથી એ ઠાણા આદિઠાણા એક સ્થાનેથી અન્ય સ્થાને કોઈ વિહાર કરતા હોય આ વિષય પર ચિંતન કરવા માટે રાજકોટ ગીત ગુજરી સ્થાનકવાસી જૈન સંઘ સંચાલિત મહિલા મંડળ તે મહિલા મંડળના પ્રમુખ અલકાબેન પારેખ, સોનલબેન માટલિયા, ફાલ્ગુનીબેન કામદાર અને અમીષાબેન સંઘવી ચારે બહેનોનું અબ તક ચેનલ ડિજિટલ પર જેનોના ચાતુર્માસ પૂર્ણા વિષય પર ચિંતન રજૂ કર્યું હતું અબ તકના લાખો દર્શકો આજે નિહાળી રહ્યા છે પોતાનો અમૂલ્ય અને કીમતી સમય ફાળવી ચારે બહેનો પધાર્યા અને સાધુ તો વિચારતા ભલા. એ વિષય પર ખૂબ ચિંતન મનન કર્યું ધર્મ પ્રેમીઓ ચાર-ચાર મહિના સુધી સાધુ સાધ્વીજીઓએ પોતાની સાધના આરાધના કરી હોય અને પરના કલ્યાણમાં પણ નિમિત બન્યા હોય અનેક પ્રકારના રૂડા આયોજન થતા હોય સવારથી લઇ રાત્રે સુધી સવારમાં પ્રાર્થના હોય પ્રવચનો હોય વાંચણી હોય બપોરે વાંચણી હોય ધર્મ ચર્ચાઓ હોય રાત્રે પ્રતિક્રમણ હોય આવા સુંદર મજાના ચાર ચાર મહિના સુધી ધર્મ આરાધના મય પસાર થયા હોય છે
તપથી આત્મા કર્મ રૂપી મેલ કરવામાં મદદરૂપ
આપણા અગમોમાં ભગવાને કીધેલું છે જેમ ધાતુ હોય તે ખાણમાંથી નીકળે અને માટીથી અશુદ્ધ હોય પરંતુ અગ્નિમાં તેને તપાવી અને શુદ્ધ બનાવવામાં આવે છે તેમ તપથી આ આત્મા કર્મ રૂપી મેલ થી દુષિત થયેલો હોય છે અને તે દૂષિત મેલ ને દૂર કરવા માટે આ તપની અગ્નિમાં તપાવવો જ પડે એટલે બાળ બ્રહ્મચારી પૂજ્ય સ્મિતાબાય મહાસતીજી અમારા ગીત ગુજરી સંઘમાં અનંતથી અનંતથી કૃપાથી ઘણા બધા વર્ષીતપોની આરાધના કરાવી છે જેમાં પોલા અઠ્ઠમનું, અઠ્ઠમનું, છઠ નું, ઘણા બધા તો આંબેલના તપસ્વીઓ રહેલા છે તેના પણ વર્ષીતપો ચાલી રહ્યા છે એક આશરા ના વર્ષીતપ ચાલી રહ્યા છે એવી રીતે ઘણી બધી આરાધનાઓ અમારા સંઘમાં થઈ રહેલી છે
સાધુ સાધ્વીની વિહાર સંયમની યાત્રા: ફાલ્ગુની કામદાર
ભગવાન મહાવીર સ્વામી અને અનંત તીર્થંકર પરમાત્મા ઓએ આ ચાતુર્માસ એટલે કે ચાર જ મહિના સ્થિર વાસ કરવાનું એ પાછળ ભગવાને શું ઉદ્દેશ્ય હેતુ રહેલો છે એ જણાવ્યું હતું કે સાધુ ભગવાન તો જ્યારે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યાર પછી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચારતા હોય છે જેવી રીતે સરકારી કર્મચારી કલેકટર ન્યાયાધીશ ની સમયાંતરે બદલી થતી હોય તેઓ એક જ જગ્યાએ રહે તો તેમની લાગવગ થઈ જાય છે આવી રીતે સાધુ ભગવાન તો છે જો એક જ જગ્યાએ સ્થિરવાસ કરે તો તેમને તે જગ્યા પ્રત્યે રાગ થઈ શકે છે અને આપણા જેમ પંખીઓ છે તે પોતે ચણ કરી અને પોતાનો ચારો પૂર્ણ થાય એટલે પોતાની પાક લઈને ઉડી જાય તેવી જ રીતે આપણા સાધુ ભગવાન તો જ્યારે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે પોતપોતાના ઉપકરણ લઈ જેમ કે મોહપતિ વસ્ત્ર વગેરે લઈ અને તેઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભારણપંખીની જેમ વિહાર કરે છે વધુમાં જણાવ્યું હતું કે ભરણપંખીની વાત કરી. ઉતરાધ્યન સૂત્ર એ 14 મો અધ્યયન છ જીવનનો અધિકારની વાત આવે એક સાથે છ સાતમાઓએ દીક્ષા લીધી એની સાથે આગળ વધીએ એટલે 20 મુ અધ્યયન અનાથીનીગ્રંથ એ આનાથીની ગ્રંથમાં પણ આવે કે સાધુ સંતો એ ભારણપંખીની માફક અપ્રતિબધ પણે વિહાર કરતા હોય કષ્ટ તો આપણા સંસારમાં પણ એટલો જ છે પરંતુ ઉતરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીની છેલ્લી દેશના છે
અને ઉતરાધ્યયન સૂત્રના બીજા જ અધ્યયનમાં 22 પરિશ્રમનો ઉલ્લેખ છે અને 22 પરિશ્રમનો એક પરિષદ છે આ આપણો વિહાર કષ્ટ તો સંસારમાં પણ છે પરંતુ જ્યારે સંયમ માં કષ્ટ પડે છે ત્યારે સાધુ સાથે જે ભગવંતોને નીજરાનો મહાન લાભ મળે છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો સાધુ સાધ્વી ભગવાન વિહાર કરે એટલે કે એક જગ્યાએ રહેતો રાગ અને દ્વેષ થાય રાગ અને દ્વેષ રહેતો નથી અને જુદી જુદી જગ્યાએ જુદી જુદી પરંપરા જુદુ જુદુ જ્ઞાન મેળવે છે એટલે ભગવાનની વિહારની ચર્યા બતાવી છે
ઉત્તરાધ્યયન સૂત્ર ના 36 અધ્યયન લગભગ 2075 ગાથાઓ એનું પહેલું અધ્યયન વિનય વિનયનું પાલન કરવાનું બીજું અધ્યયન પરિષ્ય બહારી પરિષ્યનું વાત આવે આ પરિષ્ય અને પરિષ્ય અને ભગવાન વિહાર ને પરિષ્ય કીધું છે. ગોચરી અને વિહાર એ બે એવા જ્ઞાનના સાધનો છે જે સાધુ સાધ્વી જીવોએ એને અનેક પ્રકારના અનુભવોને મળે વિહારમાં એમને ક્યારેક જાતા હોય તો આહાર મળે તો પાણીનો મળે પાણી મળે તો આ આહાર ન મળે અને ક્યારેક એવો પણ સમય હોય આહાર કે પાણી બંને પણ ન મળે છતાં એ જીનાજ્ઞામાં વિચારતો સાધુ એચીત પ્રસન્નતા સાથે પોતાની સંયમ યાત્રા એ વિહાર યાત્રા અવિરત ચાલુ રાખતા હોય છે
મહિલા મંડળની પ્રવૃત્તિ ની વાત આવે એટલે યજ્ઞાબેન મહેતાનું નામ પહેલા યાદ આવે: અમીશાબેન સંઘવી
મહિલા મંડળની પ્રવૃત્તિ ની વાત આવે તો મને એક નામ પહેલા યાદ આવશે કે યજ્ઞાબેન મહેતા કે જેઓ વીર ડુંગર મહિલા મંડળ નું સંચાલન કરે છે અને આ મંડળ માં રાજકોટ ના 56 મંડળનો સમાવેશ થાય છે હવે આટલા બધા મંડળના બહેનો ને સેવાની પ્રવૃત્તિ માટે વયાવચ્ચ પ્રવૃત્તિ માટે અને તપ કે સંયમને લગતો કોઈ પણ પ્રસંગ હોય તો ત્યારે યોગનાબેન દરેક બહેનોને આ રીતે તૈયાર કરે છે હવે અમારા ગીત ગુજરી સંઘની વાત કરીએ તો અમારા સંઘ માં પણ ટ્રસ્ટ વધતી ચાલે છે તો મેડિકલ સહાય યોજના ચાલે છે બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ જોતી હોય તો તેની પણ જોગવાઈ છે સાધર્મીકો માટે અનાજની કીટનું વિતરણ પણ થતું હોય છે. આ ઉપરાંત મહાવીર મોદક મંડળ તેના ઉપક્રમે અમે લોકો દર મહિને એટલે મહિલા મંડળના બહેનો 100 કિલો લોટના લાડવા બનાવી અને ગાયને અલગ અલગ ગૌશાળામાં અર્પણ કરતા હોય છીએ અને આ તકે નવકાર સખી મંડળના બહેનોને ખૂબ ખૂબ અનુવાદ ન કરી કારણ કે આ બહેનો દર મહિને નાનો એવો ફંડ જમા કરે છે અને ફોનનો ઉપયોગ સેવા પ્રવૃત્તિ માટે કરે છે જેવી કે સલ્મ્સ એરિયામાં જય બાળકોને રસ રોટલી અર્પણ કરવી કે પછી હોસ્પિટલમાં આહાર આપવા જવું અથવા તો પછી કેન્સર હોસ્પિટલમાં દૂધની બોટલો નું વિતરણ કરવું તો બધા બહેનો આ રીતે મળીને પ્રવૃત્તિઓ કરતા હોય છે આ સેવા આ માનવતાના કાર્યો આ જીવ દયા ના કાર્યો બે ને અનેકવિધ વાત કરી મહિલા મંડળના બહેનો જ્યારે પણ કોઈ સાધુ સાધ્વીજીઓ વધારે તેમનું સ્વાગત હોય દીક્ષા મહોત્સવ હોય તો ઉત્સવ હોય તો બહેનો એક સુંદર મજાનું સંવાદ કરે નાટ્ય કરે ગીત તમન પ્રસ્તુત કરે
ચાર મહિના આત્માની ખેતી કરવાના દિવસો ગણાય: અલકાબેન પારેખ
વિહાર આ તો એકની બે નહીં પરંતુ અનંત અનંત તીર્થંકર પરમાત્માની આજ્ઞા હોય કે અષાઢ સુદ પૂનમ થી લઈને કારતક સુદ પૂનમ એટલે ચાર મહિના એક સ્થાનક એ આરાધના કરવાની હોય અને આત્માની ખેતી કરવાની હોય તેવા દિવસો ગણાય પછી જવાબ કારતક વદ એકમ આવે એટલે જીનાગના મુજબ સાધુ તો વિચારતા ભલા તો બેન કલ્પ એટલે શું અને કેટલા પ્રકારના કલ્પ હોય છે? અલકાબેન પારેખ જણાવ્યું હતું કે કલ્પ એટલે કે સમય અને કલ્પમાં એવી રીતે હોય તીર્થંકર ભગવાને તો ફરમાવેલું છે કે સાધુ ભગવંતો ના તો નવ કલ્પ હોય અને સાધ્વીજી ભગવંતો ના પાંચ કલ્પ હોય એમાં એક કલ્પ ચાતુર્માસ નો કલ્પ આવે એટલે એ એક કલ્પ અને બાકીના આઠ મહિનાના હોય છે તેવી રીતે સાધુ ભગવંતો જીઓ
29 દિવસ રહેતા હોય છે એક જગ્યાએ સ્થિરવાસ કરતા હોય છે અને સાધ્વીજી ભગવંતો તો 59 દિવસ એક જગ્યાએ સ્થિર વાત કરતા હોય છે આવી રીતે ભગવંતો તો એ કલ્પનું વર્ણન ફરમાવેલું છે
ગીત ગુજરી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા જૈન શાળા બાળ સંસ્કારના સિંચન
ગીત ગુજરી સ્થાનકવાસી જૈન સંઘ એમાં એક સુંદર મજાની જૈન શાળા ચાલે છે અને અમે લોકોએ સાંભળ્યું છે કે જૈન શાળાના નાના નાના ભૂલકાઓએ ભાવિ પેઢી જિનશાસનની સંવાદ કરતા હોય છે તો જૈન શાળામાં અનેક પ્રવૃત્તિ થઈ રહી છે આજના બાળકો એ આપણી પેઢી છે એમ અમારા ગીત ગુજરી સંઘમાં પણ બહુ જ સુંદર જૈન શાળા ચાલે છે જે હેમાલીબેન ચલાવે છે અને તેઓ નિસ્વાર્થ ભાવે તેમાં તેમની સેવા જૈન શાળામાં આપે છે બાળકોને સામાય, પ્રતિક્રમણ, વગેરે તો શીખડાવે જ છે કંઠસ્થ કરાવે છે તદુપરાંત તેઓને નાના નાના પચખાણ કરાવવા શિશુદર્શન માટે શિબીરો માટે વગેરે માટે પણ હિમાલીબેન ખુબ સરસ પ્રેરણા કરે છે અને બાળકો હોશે હોશે જૈન શાળા માં આવે છે અમારા ટ્રસ્ટી શિરીષભાઈ બાટવ્યા તેમજ અન્ય ટ્રસ્ટીઓ પણ આના માટે અત્યંત અથાગ પ્રયત્નો કરે છે અને બાળકોને જૈન શાળા આવવા માટે ખૂબ જ સારી પ્રેરણા આપે છે ગીત ગુજરી સ્થાનકવાસી જૈન સંઘ એટલે લગભગ ચાર દાયકા પહેલા આ ધર્મસ્થાનક નું નિર્માણ થયું સૌરાષ્ટ્ર સિંહણ પૂજ્ય ઇન્દુભાઇ મહાસતીજી શાસન ચંદ્રિકા ગુરુ મૈયા હીરાબાઈ મહાસતીજી આવા અનેક સાધુ સંતો નું આવાગમન રહેતું લગભગ પાંચ છ વર્ષ પૂર્વે ગોંડલ
સંપ્રદાયના જ પરમશ્રદ્ધે પૂજ્ય ગુરુદેવ ની ધીરજ મુનિ મહાશયની પ્રેરણાથી આ ધર્મસ્થાનો કોનું નૂતનનીકરણ થયું આપણી સાથે મહિલા મંડળના પ્રમુખ અલકાબેન છે અલકાબેન ધર્મસ્થાનક પણ છે અને આ એમબીલ ભવન પણ છે તો ત્યાં ચોવીયાર વગેરેની વ્યવસ્થાઓ શું હોય છે બહેન લોકોને ચોવીયારની ભાવના થાય કે મારે ચોવીયાર કરવો છે સાંજે પ્રતિક્રમણ કરવું છે તો એ શું વ્યવસ્થા છે સંઘમાં સવારે ચાર મહિના ચોવીયાર હાઉસ ઉપાશ્રયમ ચાલુ જ હોય છે. એટલે પ્રતિક્રમણ કરવાનું અને ચોવીઆર પણ ત્યાં જ કરવાનું ચાર મહિનાની વ્યવસ્થા આઈ એમ એલ ની ચોપીયારની બધી વ્યવસ્થા ચાલુ જ હોય છે
આઠ મહિના જીનવાણીને આ ભગવત ભાવોને વાગોળવાનો સમય હોય : સોનલબેન માટલીયા
આ ચાતુર્માસના દિવસો પસાર થઈ જાય બાકીના આઠ મહિના શું પ્રવૃત્તિ કરવાની હોય છે જેમ ખેડૂત બીજ રોપે અને તેનું આખું વર્ષ સિંચન કરી અને પાક મેળવે છે તેમ અમે પણ જેમ ચાતુર્માસમાં ધાર્મિક સંસ્કારો નું બીજ રોપાણું હોય તે આઠ મહિનાનું વટ વૃક્ષ બને છે. જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે પ્રશ્ન મંચ થાય છે પ્રશ્નોત્તરી થાય છે વિવિધ પરીક્ષાઓ આપીએ છીએ અને બીજું કે અમારે જૈન શાળા ચાલે છે મંડળની વિવિધ પ્રવૃત્તિઓ સેવાકીય પ્રવૃત્તિ ઓ આ આઠ મહિના અમે સતત ધર્મરાજના ગાથાઓ કંઠસ્થ કરવી એવી ઘણી ઘણી આરાધનાઓ અમે આ આઠ મહિના કરતા હોઈએ છીએ વધુમાં જણાવ્યું હતું કે સોનલબેન ને વાત કરી કે જ્યારે અનુરાધાર વરસાદ વરસતો હોય ત્યારે વરસાદમાં સૌ વિચારતા હોય એવી રીતે ચાર ચાર મહિના સુધી જિનવાણીનો ધોધ વરસતો હોય પ્રભુ પરમાત્માની આગમવાણી એ સાધુ સંતો પીરસતા હોય જેવી રીતે ગાય હોય તે ચારો ચરતી હોય ત્યારે એક સાથે પોતે ચારો કરી લે અને પછી તેને વાગોળતા હોય શાંતિથી સમય મળે ત્યારે હવે આઠ મહિના જે આ જીન વાણીને આ ભગવત ભાવોને એ વાગોળવાનો સમય હોય છે