- ખાખરેચી ગામે ખાનગી વીજ કંપની દ્વારા ખેતર માં વીજ લાઈન નાંખતા મામલો ગરમાયો
- ખાખરેચી ગામે ખેડૂતો દ્વારા કરાયો વિરોધ
- ખેડૂતોને પહેલા યોગ્ય ભાવ કહી બાદમાં અધિકારીઓએ પાણીચું પકડાવ્યું હોવાના આક્ષેપો
Morbi : ખાખરેચી ગામે ખાનગી વીજ કંપની દ્વારા ખેતર માં વીજ લાઈન નાંખતા મામલો ગરમાયો હતો. જેમાં ખેડૂતોને પહેલા યોગ્ય ભાવ કહી બાદમાં અધિકારીઓએ પાણીચું પકડાવતા મામલો ગરમાયો હતો. સાથે પાવર ગ્રીડ કંપની દ્વારા પોલીસને સાથે રાખી વીજલાઇન નાખવામાં આવી હતી. આ ઉપરાંત હાજર વીજ લાઈન કર્મચારીઓએ મીડિયાને પણ રોકવાના પ્રયાસો કર્યા હતો ત્યારે જો આગામી સમયમાં કામ રોકાવમાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, મોરબીના ખાખરેચી ગામે ખાનગી વીજ કંપની દ્વારા ખેતરમાં વીજ લાઈન નાંખતા મામલો ગરમાયો હતો. આ દરમિયાન ખેડૂતોને પહેલા યોગ્ય ભાવ કહી બાદમાં અધિકારીઓએ પાણીચું પકડાવતા મામલો ગરમાયો હતો. તેમજ પાવર ગ્રીડ કંપની દ્વારા પોલીસને સાથે રાખી વીજલાઇન નાખવામાં આવી હતી. આ ઉપરાંત હાજર વીજ લાઈન કર્મચારીઓએ મીડિયાને પણ રોકવાના પ્રયાસો કર્યા હતા. તેમજ જો આગામી સમયમાં કામ રોકાવમાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી.
અહેવાલ : ઋષિ મહેતા