- કેક ઉપરાંત બ્રેડ, પાવ, ખરી, ટોસ્ટ, નાનખટાઇ, પીઝા બ્રેડ, બેગર બ્રેડ, અલગ અલગ બિસ્કિટ-કુકીઝ, બ્રાન્ડેડ બિસ્કિટ અને કુકીઝ, અલગ અલગ પ્રકારની ચોકલેટ, પેસ્ટ્રી, સરબત, ડેકોરેશનનો સામાન પણ ઉપલબ્ધ
- 40થી વધુ ફ્લેવર સાથે સ્વાદિષ્ટ અને સાત્વિક કેક મેળવવાનું શ્રેષ્ઠ સ્થળ એટલે તિરુપતિ બેકરી
- 350 ગ્રામથી માંડી મહાકાય કેક ઓર્ડરથી બનાવી આપવામાં આવે છે હાલ એક કિલો કેક સાથે 250 ગ્રામની કેક ફ્રી આપી રહ્યા છે
જો તમે પણ સ્વાદિષ્ટ અને અલગ અલગ ફ્લેવરની કેકના શોખીન છો તો આજે જ તિરુપતિ બેકરીની મુલાકાત લ્યો. જયાં અલગ અલગ 40 ફલેવરની કેક વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. શહેરના કોઠારીયા વિસ્તારની વિસનીય પેટી તરીકે પ્રખ્યાત તિરુપતિ બેકરી ખાતે કેકની સાથોસાથે અઢળક બેકરી પ્રોડક્ટસ પણ ઉપલબ્ધ છે.
કોઠારીયા વિસ્તારમાં અતિ પ્રસિદ્ધ અને વિશ્વસનીય પેઢી એટલે કે તિરુપતિ ડેરીના સંચાલકો દ્વારા જ તિરુપતિ બેકરીની વર્ષ 2013માં શરૂઆત તિરુપતિ ડેરીની બાજુમાં એટલે કે કોઠારીયા વિસ્તારના સોલ્વન્ટ ફાટક પાસે કરવામાં આવી હતી. વર્ષ 2004માં સ્વ. મથુરાદાસ પ્રાગજીભાઈ દેવાણીએ તિરુપતિ ડેરીના પાયા નાખ્યા બાદ ગુણવતાના લીધે ખુબ ઝડપે પ્રસિદ્ધ થયેલી પેઢીના નવા સોપાન તરીકે તિરુપતિ બેકરી આવી હતી.
તિરુપતિ બેકરી ખાતે ચોકલેટ, વેનીલા, બ્લેક ફોરેસ્ટ, પાઈનેપલ, ચેરી સહિતના ફ્લેવરની કેક તો ઉપલબ્ધ છે જ. સાથોસાથ રસમલાઈ કેક, કસાટા કેક, ઓરીયો કેક, ગવાવા કેક, ચીઝ કેકની નવી ફ્લેવર લોન્ચ કરવામાં આવી છે. જેને જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે.
તિરુપતિ બેકરી ખાતે 350 ગ્રામથી માંડી મહાકાય કેક ઓર્ડરથી બનાવી આપવામાં આવે છે. તેમાં 5ણ ખવડાવવાના શોખીન તિરૂપતિ બેકરીના સંચાલકો હાલ એક કિલો કેક સાથે 250 ગ્રામની કેક ફ્રી આપી રહ્યા છે. તિરુપતિ બેકરી ખાતે કેક ઉપરાંત બ્રેડ, પાવ, ખારી, ટોસ્ટ, નાનખટાઇ, પીઝા બ્રેડ, બેગર બ્રેડ,અલગ અલગ બિસ્કિટ બ્રાનડેડ બિસ્કિટ અને કુકીઝ, અલગઅલગ પ્રકારની ચોકલેટ, પેસ્ટ્રી, સરબત, ડેકોરેશનનો સામાન પણ ઉપલબ્ધ છે.વ્યવસાયની કમાન ત્રીજી પેટીએ સંભાળી : નવા સોપાનને જબ્બર પ્રતિસાદ જયારે કોઠારીયા વિસ્તાર ગ્રામ પંચાયત હેઠળ આવતો હતો. ત્યારે વર્ષ 2004માં કોઠારીયા વિસ્તારના સોલ્વન્ટ ફાટક પાસે તિરુપતિ ડેરી એન્ડ ફરસાણની શરૂઆત સ્વ. મથુરાદાસ પ્રાગજીભાઈ દેવાણીએ કરી હતી. જૂજ અને છૂટા છવાયા મકાનો અને રાજકોટ – ગોંડલ હાઇવે જયારે સિંગલ પટ્ટીનો હતો ત્યારે તિરુપતિ ડેરી એન્ડ ફરસાણના પાયા નાખવામાં આવ્યા હતા. આ સમયે કોઠારીયા વિસ્તાર ખુબ ઓછી વસ્તી ધરાવતું હતું. શરૂઆતમાં ઓછી વેરાયટીના મીઠાઈ અને ફરસાણ સાથે પ્રારંભ કર્યાં બાદ ધીમે ધીમે સ્વ. મથુરાદાસ પ્રાગજીભાઈ દેવાણીએ વાવેલું બીજ ત્રીજી પૈઢીએ વટવૃક્ષ બની ગયું છે.
20132શરૂ થયેલી તિરુપતિ બેક્ટીની વિશ્વસનિયતા સાતમા આસમાને
વર્ષ 2004માં તિરુપતિ ડેરી શરૂ કર્યાં બાદ વિસ્તારમાં જબરો પ્રતિસાદ મળ્યા બાદ વર્ષ 2013માં તિરુપતિ બેકરીની શરૂઆત કરવામાં અરવી હતી. જયાં અલગ અલગ પ્રકારની કેકથી માંડીને અઢળક બેકરી પ્રોડક્ટ રાખવામાં આવે છે. મહત્વપૂર્ણ બાબત છે કે, બેકરીને લગતી તમામ પ્રોડક્ટસનું ઘર આંગણેજ ઉત્પાદન કરવામાં આવે છે.અને ગુણવત્તાનું બારીકાઇ થી ધ્યાન રાખવાં આવે છે. જેના લીધે દિવસે દિવસે આ પેઢીની વિશ્ર્નનીંંયતા વધી રહી છે.
‘ઓરીયો, ગ્વાવા, ચીઝ કેકનો નવો ટ્રેન્ડ
તિરુપતિ બેકરી ખાતે ચોકલેટ, વેનીલા, બ્લેક ફોરેસ્ટ, પાઈનેપલ, ચેરી સિંહતના ફ્લેવરની કેક તો ઉપલબ્ધ છે જ. સાથોસાથ રસમલાઈ કેક, કસાટા કેક, ઓરીયો કેક, ગવાવા કેક, ચીઝ કેકની નવી ફ્લેવર લોન્ચ કરવામાં આવી છે. જેને જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે.
350 ગ્રામથી માંડી 100 કિલોની મહાકાય કેક
તિરુપતિ બેંકરી ખાતે 350 ગ્રામથી માંડી 100 કિલોગ્રામ સુધીના મહાકાય કેક ઓર્ડરથી બનાવી આપવામાં આવે છે. તેમાં પણ ખવડાવવાના શોખીન તિરુપતિ બેકરીના સંચાલકો હાલ એક કિલો કૈક સાથે 250 ગ્રામની કેક ફ્રી આપી રહ્યા છે. સાથોસાથ તિરુપતિ બેકરી ખાતે સ્વાદની સાથે ગુણવતાની પણ કાળજી રાખવામાં આવે છે.