કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવીયા ગાયત્રી આશ્રમ ગધેથડની મુલાકાત કરી સંત લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તકે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, ઉપલેટા માર્કેટીંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંમર, રાજપુત સમાજ અગ્રણી અને ઉદ્યોગપતિ હકુભા વાળા, ભાયાવદર રાજપુત સમાજ પ્રમુખ અને જામ કંડોરણા ભાજપ પ્રભારી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રીવેદી, ઉપલેટા શહેર ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ ડેર, રાજકોટ જીલ્લા ભાજપ કારોબારી સભ્ય વિક્રમસિંહ સોલંકી ,સરપંચ લાઠ ગ્રામ પંચાયત પૃથ્વીરાજસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ મંત્રી કિસાન મોરચા જયેન્દ્રસિંહ વાળા(જે.કે.વાળા), સરપંચ ચરેલિયા ગ્રામ પંચાયત મહેન્દ્રસિંહ વાળા, સરપંચ ગધેથડ ગ્રામ પંચાયત વિજયસિંહ વાળા અને હર્ષદસિંહ વાળા હાજર રહ્યા હતા.
ગધેથડ: લાલબાપુના આશિર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવતા કેન્દ્રિય મંત્રી ડો.મનસુખ માંડવિયા
Gadhethad: Union Minister Dr. Mansukh Mandaviya feeling blessed to receive Lalbapu's blessings