• શાંતાબા જનરલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો
  • ડેન્ગ્યુ પોઝીટીવ દર્દીઓનો આંકડો 43એ પહોંચ્યો
  • ડેન્ગ્યુ જેવા ગંભીર કેસોનો ધરખમ વધારો થવાથી આરોગ્ય તંત્ર દોડતું થયું

હાલ દિવાળીનો તહેવાર પૂરો થયો છે ત્યારે અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોધાયો છે હાલ ઓપીડીમાં ઘટાડો તો થયો છે પરંતુ ડેન્ગ્યુ જેવા ગંભીર કેસો નો ધરખમ વધારો થવાથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ ના દર્દીઓ ઉભરાયા છે અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં તાવ શરદી અને ઉધરસ જેવા કેસો જોવા મળી રહ્યા છે જેમાં ડેન્ગ્યુ પોઝીટીવ દર્દીઓનો આંકડો 43 એ પહોંચ્યો છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસો હોય શકે છે ???

અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોધાયો છે હાલ ઓપીડી માં ઘટાડો તો થયો છે પરંતુ ડેન્ગ્યુ જેવા ગંભીર કેસો નો ધરખમ વધારો થવાથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ ના દર્દીઓ ઉભરાયા છે અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં તાવ શરદી અને ઉધરસ જેવા કેસો જોવા મળી રહ્યા છે જેમાં ડેન્ગ્યુ પોઝીટીવ દર્દીઓનો આંકડો 43 એ પહોંચ્યો છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસો હોય શકે છે ??? ત્યારે શાંતાબા જનરલ હોસ્પિટલમાં 23 દર્દીઓ રિપોર્ટ કરાવીને દાખલ થાય છે અને અન્ય 20 દર્દીઓ બહાર થી રિપોર્ટ કરાવીને જનરલ હોસ્પિટલમાં દાખલ થયા છે અને કેટલાક દર્દીઓ શંકાસ્પદ પણ છે જેઓના રિપોર્ટ બાદ ખબર પડશે કે ડેન્ગ્યુ છે કે નહિ પરંતુ અમરેલી જેવા નાના સેન્ટરોમાં ડેન્ગ્યુ ના કેસોથી તંત્ર ચિંતામાં મુકાયું છે

પ્રદિપ ઠાકર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.