• એસટી નિગમમાં ફરજ બજાવતી મહિલાને બોલાવી તેમના હસ્તે કેક કટીંગ કરવામાં આવ્યું
  • ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી

મોરબીમાં રઘુવંશી સમાજના વિવિધ સંગઠનો દ્વારા સાથે મળીને આજે મોરબીમાં સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં આ ઉજવણી ની શરૂઆત દર વર્ષે વિશેષ રીતે કરવામાં આવે છે જેમાં વિવિધ ખાતાના નાના કર્મચારીઓને વિશેષ વ્યક્તિઓના હસ્તે કટીંગ કરીને આ જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી એસટી નિગમમાં ફરજ બજાવતી દરેક મહિલા કર્મચારીઓને બોલાવીને તેમના હસ્તે કે કટીંગ કરવામાં આવ્યું હતું અને પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી આ સાથે જ મોરબીમાં ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ, આજે ઠેર ઠેર સંત શિરોમણી જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં પણ દર વર્ષે જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણી રઘુવંશી સમાજ દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષે અનોખી રીતે એટલે કે વિશેષ વ્યક્તિઓ અને નાના કર્મચારીઓના હસ્તે કેક કટીંગ કરીને આ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ એસટી નિગમની મહિલા કર્મચારીઓ ના હસ્તે કેક કટીંગ કરીને પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં રઘુવંશી સમાજના વિવિધ સંગઠનો દ્વારા સાથે મળીને આજે મોરબીમાં સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં આ ઉજવણી ની શરૂઆત દર વર્ષે વિશેષ રીતે કરવામાં આવે છે જેમાં વિવિધ ખાતાના નાના કર્મચારીઓને વિશેષ વ્યક્તિઓના હસ્તે કટીંગ કરીને આ જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણીની શરૂઆત કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી એસટી નિગમમાં ફરજ બજાવતી દરેક મહિલા કર્મચારીઓને બોલાવીને તેમના હસ્તે કે કટીંગ કરવામાં આવ્યું હતું અને પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી આ સાથે જ મોરબીમાં ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.