શ્રદ્ધા ડાંગર એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે. અભિનેત્રીના તાજેતરના ફોટામાં તે સાડી પહરેલી જોવા મળી, અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે ફરી એકવાર તેની અદભૂત સમજ પ્રદર્શિત કરી અને તેના ફેન્સના હૃદય જીતી લીધા છે. તેણીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. તેણીના તાજેતરના ફોટામાં તે મુસ્કુરાતી જોવા મળે છે. તેનો આ સાડી વાળો લૂક તેની સુંદરતાને વધુ આકર્ષિત બનાવે છે. અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે ફરી એકવાર તેની શૈલીની અદભૂત સમજ પ્રદર્શિત કરી, હૃદય જીતી લીધું છે.
આ તસવીરોમાં તેણી સાડી પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ બ્લેક બ્લાઉઝ અને પર્પલ અને સ્કીન કલરની સાડી પહેરી છે. આ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ગળામાં ચેઈન અને હાથમાં બેંગલ્સ પહેર્યા છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે.