Valsad : દિવાળી શહેરો ગામડાઓમાં અને જંગલમાં વસતા આદિવાસીઓનીં અલગ અલગ હોય છે. તેમજ આદિવાસીઓનાં ન્રુત્ય આજે પણ તહેવારોમાં એક ભક્તિ સાથે તહેવારોનીં ઉજવણીનો ભાગ છે. આ ઉપરાંત દિવાળીનામાં આદિવાસીઓના ઘેરેયા ન્રુત્યનું ખાસ મહત્વ છે.
મળતી માહિતી મુજબ, દિવાળી શહેરો ગામડાઓમાં અને જંગલમાં વસતા આદિવાસીઓનીં અલગ અલગ હોય છે. ત્યારે પરંતુ જંગલ જમીન અને જળ સાથે જોડાયેલી સંસ્ક્રુતિ હવે ભૂલાય રહી છે.
ત્યારે વલસાડ જિલ્લાના અંતરિયાળ જંગલ વિસ્તારમાં વસતા આદિવાસીઓનાં ન્રુત્ય આજે પણ તહેવારોમાં એક ભક્તિ સાથે તહેવારો નીં ઉજવણી નો ભાગ છે. જે હવે શહેરોમાં ભાગ્યેજ જોવા મળે છે. ત્યારે દિવાળીમાં આદિવાસીઓના ઘેરેયા ન્રુત્યનું ખાસ મહત્વ છે. આ ઉપરાંત માતાજીની આરાધના સાથે વાઘ બારસથી દિવાળીની ઉજવણી આ ન્રુત્ય સાથે થાય છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આ ન્રુત્યથી શહેરમાં જંગલ જીવનનીં ઝલક જોવા મળી હતી.
આ ઉપરાંત જંગલ અને આદિવાસી વિસ્તારોમા દિવાળીની ઉજવણીમાં આ ઘેરિયા ન્રુત્ય કરવામાં આવે છે. તેમજ મહુવા ચીખલી પારડી ધરમપુર વિસ્તારમાં આ ન્રુત્ય પ્રખ્યાત છે. ત્યારે આજે આ ન્રુત્ય અને સંસ્ક્રૃતિનો વારસો ભૂલાય નહીં તે માટે આ કલાકારો ગામે ગામ જય માતાજીના આશીર્વાદ આપી આદિવાસી સંસ્કૃતિની ઝલક જીવંત રાખી રહ્યા છે.
રામ સોનગઢવાલા