તાજેતરમાં નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ (NSCL) દ્વારા 188 જગ્યાઓ માટે સીધી ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન 23 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધુ માહિતી જેમકે- શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો જાણવા માટે આ લેખમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ…
- સંસ્થા નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ (NSCL)
- પોસ્ટ નું નામ વિવિધ
- કુલ જગ્યા 188
- જાહેરાત નંબર : RECTT/ 2/ NSC/ 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024
- અરજી કઈ રીતે કરવી : ઓનલાઇન
- સત્તાવાર વેબસાઈટ : http://103.154.2.115/~nationalseedscor/dev/
શૈક્ષણિક લાયકાત:
નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ (NSCL) દ્વારા વિવિધ 188 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરી છે. જુદી જુદી જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે. તેથી વિનંતી છે કે ઉમેદવાર જે ભરતી માટે અરજી કરવા માંગે છે તે ભરતીની શૈક્ષણિક લાયકાત આ લેખમાં નીચે આપેલ નોટિફિકેશનમાં વાંચે.
વય મર્યાદા:
નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ (NSCL) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારની ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે. મર્યાદા માટેની કટ ઓફ તારીખ 30.11.2024 છે. આ ભરતી માટે વય મર્યાદામાં નિયમો મુજબ છૂટ આપવામાં આવશે.
મહત્વની તારીખો:
- વિગત તારીખ
- જાહેરાત તારીખ 23 ઓક્ટોબર 2024
- અરજી કરવાની શરૂઆત ની તારીખ 26 ઓક્ટોબર 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024
- CBT પરીક્ષા તારીખ 22 ડિસેમ્બર 2024
અરજી કેવી રીતે કરવી
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
- અરજી ફી:
- વિગત ફી
- UR/EWS/OBC 500/-
- SC/ST/PWBD ફી ભરવાની રહેશે નહીં (0-ફી)
પસંદગી પ્રક્રિયા:
આ ભરતી માટે સૌ પ્રથમ ઉમેદવારને લેખિત પરીક્ષા લેવામાં આવશે.
ત્યારબાદ ઉમેદવારની દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.
ઉમેદવારને તબીબી ચકાસણી કર્યા બાદ ઉમેદવારને પસંદગી કરવામાં આવશે.