આ પરેડ ગ્રાઉન્ડ તેમજ કૌશલ્ય વર્ધક તાલીમનું નિર્માણ કરવામાં આવશે
યુવાનોને શ્રેષ્ઠ શારીરિક તેમજ કૌશલ્ય વર્ધક તાલીમનું આયોજન કરવામાં આવ્યું
કડાણા તાલુકાના ગોધર કરવાઇ ગામે એક અનોખો પરેડ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે.મંત્રી કુબેર ડીંડોર આદિજાતિ વિકાસ જેવોની પ્રેરણાએઆ અભ્યાસનો નવી ઊંચાઈ સુધી પહોંચવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ પરેડ ગ્રાઉન્ડ તેમજ કૌશલ્ય વર્ધક તાલીમનું નિર્માણ કરવામાં આવશે.કડાણા તાલુકાના આદિજાતિ સમાજના તેમજ આજુબાજુના વિસ્તારના તમામ યુવાનો ભવિષ્ય માટે નવા દ્વાર ખુલશે. મંત્રી કુબેર ડીંડોર આદિજાતિ સમાજ તેમજ આજુબાજુના વિસ્તારના યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તેવા દરેક ક્ષેત્રમાં આગળ વધે આ વિશાલ પ્લેટફોર્મ પર શ્રેષ્ઠ શારીરિક તેમજ કૌશલ્ય વર્ધક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, કડાણા તાલુકાના ગોધર કરવાઇ ગામે એક અનોખો પરેડ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું મંત્રી કુબેર ડીંડોર આદિજાતિ વિકાસ જેવોની પ્રેરણાએ આ અભ્યાસનો નવી ઊંચાઈ સુધી પહોંચવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ પરેડ ગ્રાઉન્ડ તેમજ કૌશલ્ય વર્ધક તાલીમનું નિર્માણ કરવામાં આવશે કડાણા તાલુકાના આદિજાતિ સમાજના તેમજ આજુબાજુના વિસ્તારના તમામ યુવાનો ભવિષ્ય માટે નવા દ્વાર ખુલશે આજના યુગમાં યુવાનો માટે સરકારી નોકરીમાં પ્રવેશ મેળવવા માટે મક્કમતા અને શ્રેષ્ઠ તાલીમનું મહત્વ છે આ પરેડ ગ્રાઉન્ડ એ યુવાનોને પોલીસ PSI અને સુરક્ષા દળોની ભરતીમાં સફળતાપૂર્વક માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મંત્રી કુબેર ડીંડોર આદિજાતિ સમાજ તેમજ આજુબાજુના વિસ્તારના યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તેવા દરેક ક્ષેત્રમાં આગળ વધે આ વિશાલ પ્લેટફોર્મ પર યુવાનોને શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનાવવા માટે શ્રેષ્ઠ શારીરિક તેમજ કૌશલ્ય વર્ધક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આ પરેડ ગ્રાઉન્ડ પર યુવાનોને એક કસોટી માટે તૈયાર કરવામાં આવશે જે તેમને તેમની કારકિર્દીમાં એક મજબૂત પાયો બેસાડવામાં આવશે મંત્રી કુબેર ડીંડોર આદિજાતિ સમાજ તેમજ આજુબાજુ વિસ્તારના યુવાનો યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તેઓને દરેક ક્ષેત્રમાં આગળ વધે અને માનસિક રીતે સક્ષમ બને તે હેતુથી યુવાનો માટે આ પરેડ ગ્રાઉન્ડ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
અમીન કોઠારી