ગુજરાતની કોકિલ કંઠી કોયલ ગણાતી ગીતા રબારી ખૂબ લોકપ્રિય છે. ગીતા રબારી એ હાલમાં જ સોશિઅલ મીડિયા પર તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. જેમાં તેણીએ વ્હાઇટ કલરનું ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરી છે. તેણીએ ગળામાં નેકલેસ અને એક હાથમાં બ્રેસલેટ અને બીજા હાથમાં વોચ પહેરી છે. આ ટ્રેડિશનલ લુકથી તેણીએ તેના ફેન્સના દિલ જીતી લીધા છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીએ મેકઅપ દ્વારા તેમનો લુક કમ્પલિટ કર્યો હતો,જે જોઇને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.
ટ્રેડિશનલ લૂકમાં જાજરમાન લાગી ગીતા રબારી
Geeta Rabari looked majestic in a traditional look
Previous Articleધનતેરસના દિવસે જ કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ, જાણો તેની પાછળનું કારણ!
Next Article એલચી આરોગ્ય માટે અકસીર: માત્ર ચાવવાથી થશે અનેક ફાયદા