વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ ડૉ પ્રવીણ તોગડિયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તોગડિયાએ ચંદ્રમણી હોસ્પિટલમાંથી બહાર આવતા જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ક્રાઈમ બ્રાન્ચ પર આરોપ લગાવ્યો હતો. તેમણે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જેકે ભટ્ટ સામે કાયદાકીય પગલા લેવાની પણ ચિમકી આપી છે.
પ્રવીણ તોગડિયા હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ, ક્રાઈમ બ્રાન્ચ પર લગાવ્યો આરોપ
Previous Articleટાગોર રોડ પહોળો કરી ડેવલપ કરાશે: મેયર
Next Article રાધેશ્યામ ગૌશાળા ખાતે રામદેવપીરનો પાઠ, સંતવાણી