લોકગાયિક અને ગરબા ક્વિન કિંજલ દવે ખુબ જાણીતી છે. ત્યારે આ સમયે કિંજલ દવેએ પહેરેલા આઉટફિટ્સે લોકોનું ધ્યાન ખેચાયું છે. તેણીએ વ્હાઇટ કલરના ચણિયાચોળી પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. તેણીનો આ ટ્રેડિશનલ લુક તસવીરો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. કિંજલ દવેએ શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબજ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.Snapinsta.app 464651393 18328658080152070 8151174001027062083 n 1080 Snapinsta.app 464667914 18328658107152070 5708815291255944693 n 1080

Snapinsta.app 464502557 18328658110152070 4543286505793381769 n 1080 Snapinsta.app 464553793 18328658092152070 3233656807490660007 n 1080

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.