ગુજરાતી ગાયક કલાકાર ઈશાની દવે એક એવી સિંગર કે જેના ભજન, ડાયરા તમે સાંભળ્યા જ હશે. ત્યારે હવે તેને ગુજરાતી સંગીતક્ષેત્રે ધુમ મચાવી રહી છે. તેણીએ તેની કારકિર્દીની શરૂઆત નાની ઉંમરે કરી હતી. તેણીને આ પ્રેરણા તેના પિતા પ્રફુલ દવે દ્વારા મળી હતી, જેઓ ગુજરાતના શ્રેષ્ઠ લોક ગાયકોમાંના એક છે. તેણીનો લુક જોવા તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોતાં હોય છે. તેણીએ હાલમાં જ તેના ઇન્સટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ક્રોપ ટોપ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ બ્લૂ કલરનું ક્રોપ ટોપ પહેર્યુ છે. તેણીએ કરછીવર્ક કરેલ ક્રોપટોપ પહેર્યું છે. આ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.Snapinsta.app 464427008 18466209943035045 5976681225138248160 n 1080 Snapinsta.app 464464552 18466209970035045 6896676996909957631 n 1080 Snapinsta.app 464473700 18466210000035045 7773735403512835320 n 1080 Snapinsta.app 464488547 18466209961035045 2875015859717322060 n 1080 Snapinsta.app 464569212 18466209991035045 9130646876958617342 n 1080 Snapinsta.app 464426822 18466209982035045 840502616140071975 n 1080Snapinsta.app 464635100 18466209952035045 8770908486630074199 n 1080

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.