જેને ગુજરાતી ગીતોને એક નવી ઓળખ આપી છે તે કોકિલકંઠી કિંજલ દવેનું નામ ગુજરાતની લોકપ્રિય ગાયિકાઓમાં પ્રખ્યાત છે. તેના જીવન વિશેની પણ અવનવી વાતો તેના ફેન્સ જાણવા માટે ખુબ જ આતુર હોય છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી વેસ્ટર્ન પહેરીને અને હાથમાં સ્કાય રંગનું પર્સ પકડીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ પર્પલ અને બ્લેક કલરનું વેસ્ટર્ન પહેર્યું છે. આ વેસ્ટર્ન લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.
કિંજલ દવે વેસ્ટર્ન લૂકમાં લાગી bold and beautiful
Kinjal Dave looked bold and beautiful in a western look