કોઇપણ મહિલા હોય તે સુંદર તેમજ સ્ટાઇલિશ દેખાવાની ઇચ્છા ધરાવતી હોય છે પરંતુ અમુક વખત બનતુ હોય છે કે તેમને કુટેવોના કારણે તેઓ ભદ્દા લાગેવા લાગે છે, જે થોડી કાળજી રાખવામાં આવે તો તે તેની કુટેવોને સુધારીને સ્ટનીંગ લાગી શકે છે.
– આખા શરીર પર સનસ્ક્રીન લોશન લગાવવુ જોઇએ તે ત્વચા, ચહેરા માટે જોખમી નથી શરીરને યુવી પ્રોટેક્શનની જરુર હોય છે માટે જ સનસ્ક્રીમ લોશન એક સારી આદત છે.
– અમુક ડ્રેસ પ્રમાણે આપણી સીટીંગ સેન્સ બનાવવી જોઇએ, કારણ કે ઘણી ડ્રેસીસ એવી હોય છે જે પહોર્યા સમયે પગની આંટી વાળીને બેસવુ જોઇએ નહીં.
– શેમ્પુ કરતી વખતે તમે ક્યારેય નોંધ્યુ છે કે શેમ્પુ બાદ વાળ ખરતા લાગે છે ? તો તેનું કારણ લાંબા સમયથી યોની ટેઇલ બનાવવાનો છે. તેથી વાળ તુટવા લાગે છે અને મુળમાંથી નબળા બને છે.
– વધુ પ્રમાણમાં દુધ લિંક કરવાથી ત્વચાની પરતમાં નબળાઇ આવે છે તેથી તેમ ગ્રીસી દેખાવા લાગશો માટે તેને બંધ કરો.
– આઇબ્રો અથવા પ્લકિંગની તુરંત બાદ જ આંખમાં મેકઅપ લગાવવો નહી તેથી ત્વચામાં બેક્ટેરીયા પ્રવેશવાનો ભય રહે છે તેને બદલે તમે ટેલકમ પાઉડરનો ઉપયોગ કરી શકો છો.
– પર્સમાંથી વધારાની વસ્તુઓને કાઢી નાખો.