- દાનમાંથી એક લાખ કરતા વધુ વૃક્ષો વાવવામાં આવ્યા
- દ્વારિકા પીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત રહ્યા
મોરબી પાંજરાપોળમાં હાલમાં હજારો ગાય અને આખલાઓ આશ્રય લઈ રહ્યા છે અને મોરબી પાંજરાપોળ માં અવિરત દાનનો પ્રવાહ વહેતો હોય છે ત્યારે મોરબી પાંજરાપોળમાં ખુબ જ દાન આવી ચૂક્યું છે અને આ દાન માંથી એક લાખ કરતા વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે સાથે જ અહીની ગાયો માટે પણ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે તેમજ આ વ્યવસ્થાઓ દાતાઓ જોવે અને તેમના રૂપિયાનો સદઉપયોગ થઈ રહ્યો છે તે માટે ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્વારિકા પીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓના હસ્તે પાંજરાપોળની જમીન પર નવી વ્યવસ્થાઓ બનાવી શકાય તે માટે ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું હતું
મોરબી પાંજરાપોળમાં હાલમાં હજારો ગાય અને આખલાઓ આશ્રય લઈ રહ્યા છે અને મોરબી પાંજરાપોળમાં અવિરત દાનનો પ્રવાહ વહેતો હોય છે ત્યારે મોરબી પાંજરાપોળમાં ખુબ જ દાન આવી ચૂક્યું છે અને આ દાનમાંથી એક લાખ કરતા વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે સાથે જ અહીની ગાયો માટે પણ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે તેમજ આ વ્યવસ્થાઓ દાતાઓ જોવે અને તેમના રૂપિયાનો સદઉપયોગ થઈ રહ્યો છે તે માટે ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં દ્વારિકા પીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓના હસ્તે પાંજરાપોળની જમીન પર નવી વ્યવસ્થાઓ બનાવી શકાય તે માટે ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું હતું આ તકે રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહ ઝાલા તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઋષિ મહેતા