શ્રદ્ધા ડાંગર એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે. અભિનેત્રીના તાજેતરના ફોટામાં તે ચોલી પહરેલી જોવા મળી, અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે ફરી એકવાર તેની અદભૂત સમજ પ્રદર્શિત કરી અને તેના ફેન્સના હૃદય જીતી લીધા છે. તેણીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ચણિયાચોળી પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ યેલો બ્લાઉઝ અને ગ્રીન ચણિયો પહેર્યો છે. આ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે.Snapinsta.app 463093275 1213615009755707 7348100055462749721 n 1080 Snapinsta.app 463478447 536705682339936 1439710194505957794 n 1080 Snapinsta.app 463649651 438844585477045 7763122275366788099 n 1080 Snapinsta.app 462692892 1199549531349529 8321188262827473952 n 1080

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.