ગરબા ક્વિન કિંજલ દવે ખૂબ જાણીતી છે. ટ્રેડિશનલ ચણિયાચોળી  લૂકમાં કિંજલ દવેએ ધૂમ મચાવી છે. ખેલૈયાઓમાં કિંજલ દવેનો ખૂબ ક્રેઝ જોવા મળે છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે કે,”તારી ચણિયા ચોળી એ જોબનિયા ઘેલા કીધા”. આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ યેલો કલરનો ચણિયા ચોળી પહેર્યા  છે. આ આઉટફિટ લૂકમાં તેણી ખુબ જ ગોર્જિયશ લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.Snapinsta.app 463153139 18327318211152070 7633142949845244500 n 1080 Snapinsta.app 463262345 18327318241152070 7492663637406225134 n 1080 Snapinsta.app 463262376 18327318259152070 7263347402242005204 n 1080 Snapinsta.app 463264277 18327318202152070 7790424600503253355 n 1080 Snapinsta.app 463055339 18327318190152070 9170152533367421040 n 1080 Snapinsta.app 463129478 18327318223152070 2729469013257131663 n 1080Snapinsta.app 463307752 18327318250152070 3168558037517100113 n 1080

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.