કચ્છની કોયલ તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારીને સૌ કોઈ જાણે છે. જેમણે કચ્છના નાનકડાં ગામથી લઈ ગુજરાત સહિત દેશ વિદેશમાં ખ્યાતિ ફેલાવી છે. લોકગાયિકા ગીતા રબારીએ ડાયરમાં રમઝટ બોલાવતી જોવા મળે છે. ગુજરાતી ગાયક કલાકાર ગીતા રબારી ખૂબ જાણીતી છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ યેલો કલરનું ટ્રેડિશનલ પહેર્યુ છે. તેણીએ કરછી વર્કનું ટ્રેડિશનલ પહેર્યું છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

Snapinsta.app 462695138 18374870428105340 1270618922938892513 n 1080 Snapinsta.app 462713833 18374870401105340 1696359702363871932 n 1080 Snapinsta.app 462718827 18374870419105340 7316189006127595306 n 1080 Snapinsta.app 462738039 18374870410105340 8626974571840819358 n 1080 Snapinsta.app 462738394 18374870437105340 9175116297777745649 n 1080 Snapinsta.app 462690794 18374870389105340 2330858491391040357 n 1080

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.